Type Here to Get Search Results !

રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો Rajkot Rozgaar Bharti Melo (Job Fair) by ITI and Orbit Bearings India Pvt Ltd for 100 posts

 રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો ઓરબીટ બેરીંગ્સ ઇન્ડિયા પ્રા.લિ

 


GOVERNMENT OF GUJARAT DIRECTORATE OF EMPLOYEMENT AND TRAINING GANDHINAGAR

INDUSTRIAL TRAINING INSTITUTE RAJKOT

NEAR AJI DAM, BHAVNAGAR ROAD RAJKOT-360003 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

કોવીડ-૧૯ ના ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે. |

માસ્ક પહેરીને આવવું ફરજીયાત છે.

 રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો WALK-IN-INTERVIEW |

 (ORBIT) ઓરબીટ બેરીંગ્સ ઇન્ડિયા પ્રા.લિ. G.I.D.C., મેટોડા, (રાજકોટ) પ્લાન્ટ માટે રાજકોટ આઇ.ટી.આઇ.માં ભરતી મેળો

જગ્યા - 100 .

* ITI ફીટર, ટર્નર,માશીનીષ્ટ, ડીઝલ મીકેનીક

* માસિક ગ્રોસ પગાર રૂ. ૧૨૯૫૦/ + વાર્ષિક બોનસ + ગ્રેજ્યુટી + હક્ક-રજા + ટ્રેનીંગ.

* ફ્રી બસ અને કેન્ટીન સુવિધા + જોડી યુનિફોર્મ અને સેફટી શુઝ - + રહેવાની વ્યવસ્થા રાહત દરે.

ઇન્ટરવ્ય તારીખ : ૦૮/૦૧/૨૦૨૨

સમય : સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦

સ્થળ : I.T.I. આજીડેમ પાસે, ભાવનગર રોડ, રાજકોટ.

ઉમેદવારોએ બાયોડેટા / માર્કશીટ/આધાર કાર્ડ સાથે રૂબરૂ મળવું. છેલ્લા સેમેસ્ટરનું રીઝલ્ટ બાકી હોય તે પણ ઈન્ટરવ્યું માટે એલીજીબલ છે. સિલેક્ટ થયેલ ઉમેદવારને તત્કાલ જોઈનીંગ કરવાનું રહેશે.

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.