GOVERNMENT OF GUJARAT
DIRECTORATE OF EMPLOYEMENT AND TRAINING GANDHINAGAR
INDUSTRIAL TRAINING INSTITUTE
RAJKOT
NEAR AJI DAM, BHAVNAGAR ROAD RAJKOT-360003
Industrial Training Institute
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
રાજકોટ ITI ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળો
કંપની નું નામ: વર્ગો એલ્યુમિનિયમ લી., તા. માતર, જી. ખેડા
ભરતી મેળા ની તારીખ: ૧૦ જાન્યુઆરી,૨૦૨૨(સોમવાર) સવારે ૧૦:૦૦ વાગ્યે
કોવીડ-૧૯ ના ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે.
માસ્ક ફરજીયાત પહેરીને આવવું.
ભરતી મેળા નું સ્થળ: ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. ૧૧૨
નોકરીનું સ્થળ: બ્લોક નં. ૩૭૦, તા. માતર, જી. ખેડા, ગુજરાત
જગ્યાની સંખ્યા: ૫૫ જેટલી જગ્યા માટે ભરતી કરવાની છે.
સ્ક્રીનીંગ પ્રક્રિયા: ૧) રજીસ્ટ્રેશન ૨) ફોર્મ ફીલિંગ ૩) લેખિત પરીક્ષા ૪) મૌખિક ઈન્ટરવ્યું
સાથે લઇ આવવાના ડોક્યુમેન્ટ્સ (ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ):
૧. ધોરણ ૧૦ ની માર્કશીટ
૨. ITI ની તમામ માર્કશીટ
૩. આધાર કાર્ડ
૪. પાસપોર્ટ ફોટોગ્રાફ્સ - ૫ નંગ
૫. પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું.
ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલી લીંક ઉપર જઈ તમારું રજીસ્ટ્રેશન કરો.
ભરતી મેળા ના દિવસે પણ ઈન્ટરવ્યું સ્થળ પર રૂબરૂ રજીસ્ટ્રેશન કરી શકાશે.
તમારા મિત્રો લાયકાત ધરાવતા હોય તો તેને પણ જાણ કરવા વિનંતી.
કંપની વિષેની વધુ વિગતો માટે કંપનીની વેબસાઈટ જોવા વિનંતી
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.