Type Here to Get Search Results !

રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો ૧૫૦ જગ્યા માટે ભરતી હીરો મોટો કોર્પ લી., હાલોલ, પંચમહાલRajkot Rozgaar Bharti Melo

 

રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો ૧૫૦ જગ્યા માટે ભરતી હીરો મોટો કોર્પ લી., હાલોલ, પંચમહાલ

 


GOVERNMENT OF GUJARAT

DIRECTORATE OF EMPLOYEMENT AND TRAINING GANDHINAGAR

INDUSTRIAL TRAINING INSTITUTE

RAJKOT

NEAR AJI DAM, BHAVNAGAR ROAD RAJKOT-360003

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

Industrial Training Institute

રાજકોટ ITI ખાતે રોજગાર ભરતી મેળો

કંપની નું નામ: હીરો મોટો કોર્પ લી., હાલોલ, પંચમહાલ

કોવીડ-૧૯ ના ધારા ધોરણોનું પાલન કરવું ફરજીયાત છે.

માસ્ક ફરજીયાત પહેરીને આવવું.

 

ભરતી મેળા ની તારીખ: ૧૯ જાન્યુઆરી,૨૦૨૨(બુધવાર) સવારે ૧૦:૦૦ વાગ્યે

ભરતી મેળા નું સ્થળ: ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં. ૧૧૨

નોકરીનું સ્થળ: હાલોલ પ્લાન્ટ, પંચમહાલ જીલ્લો

જગ્યાની સંખ્યા: ૧૫૦ જગ્યા માટે ભરતી કરવાની છે.

સ્ક્રીનીંગ પ્રક્રિયા: ) રજીસ્ટ્રેશન ) ફોર્મ ફીલિંગ ) લેખિત પરીક્ષા ) મૌખિક ઈન્ટરવ્યું


 

સાથે લઇ આવવાના ડોક્યુમેન્ટ્સ (ઓરીજીનલ તથા ઝેરોક્ષનો એક સેટ):

. ધોરણ ૧૦ ની માર્કશીટ . ITI ની તમામ માર્કશીટ . આધાર કાર્ડ

. પાસપોર્ટ ફોટોગ્રાફ્સ નંગ

. પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઇ આવવું.

ભરતી મેળામાં ભાગ લેવા માટે નીચે આપેલી લીંક ઉપર જઈ તમારું રજીસ્ટ્રેશન કરો.

ભરતી મેળા ના દિવસે પણ ઈન્ટરવ્યું સ્થળ પર રૂબરૂ રજીસ્ટ્રેશન કરી શકાશે.

http://bit.ly/pab2021

તમારા મિત્રો લાયકાત ધરાવતા હોય તો તેને પણ જાણ કરવા વિનંતી.

કંપની વિશેની વધુ વિગતો માટે નીચે આપેલી લીંક પર માહિતી મેળવી શકાશે:

https://www.heromotocorp.com/en-in/about-us.php

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.