Type Here to Get Search Results !

Valsad Vidhyasahayak Recruitment 2022

 વલસાડ વિદ્યાસહાયક ભરતી 2022


 

શ્રી ધરમપુર તાલુકા નીરા તાડગોળ અને ખાદી ગ્રામોધોગ સંઘ સુખાલા, તા. કપરાડા, જી. વલસાડ સંચાલિત આશ્રમશાળાઓ માટે

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 


 

 () ,કમિશનરશ્રી .વિ. કચેરી (વર્ગ-) આદિજાતિ વિકાસ અધિકારીની કચેરી વલસાડ પત્ર નમક/ વિ/એન..સી. ર૦ર૦-ર૧-પ૯૦ર થી o તા. રર-૧ર-ર૦૧

(). રાજ્ય પરિક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ TET-1 અને TET-2 પરિક્ષાના પરિણામની મુદત શિક્ષણ વિભાગના પ્રવર્તમાન ઠરાવ મુજબની | જોગવાઈ મુજબ રહેશે,

().  ઉમેદવારે પાસ કરેલી સ્નાતક ચાને બી.એડની પરિક્ષાને નેશનલ કાઉસ્સલ ફોર ટીચર એજ્યુકેશન (N.C.T.E.) દ્વારા માન્ય સંસ્થામાંથી પાસ) કરેલી હોવી જોઈએ. અને રત્નાતક તથા અનુસ્નાતક કક્ષાની પદવી યુ.જી.સી. દ્વાર માન્ય કરેલ યુનિવર્સિટી માંથી મેળવેલ હોવી જોઈએ.

() રાજ્ય સરકાર નક્કી કરે તેવા લેવલની કોમપ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ,

 () વિદ્યાસહાયકને સરકારશ્રીના નક્કી કર્યા મુજબ માસિક ફિકસ પગાર મળવા પાત્ર રહેશે.

() નિવાસી શાળો હોઈ પસંદગી પામેલા ઉમેદવાર મહિલાએ સ્થળ ઉપર રહીને ગૃહમાતા તરીકે અને પુરુષ ઉમેદવારે ગૃહપતિની ફરજ નિમાવવાની રહેશે. ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર જાહેરાત પ્રસિદ્ધ થયૈથી દિન-૧૦માં રજી.એડીથી વ્યાવસાયિક લાયકાતના ગુણ પત્રકોની પ્રમાણિત , નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ સહીત નીચેના સરનામે અરજી કરવાની રહેશે. ઈન્ટરવ્યુનાં દિવસે આપવામાં આવેલા પુરાવાઓ સ્વિકારવામાં કે માન્ય કરવામાં આવશે નહિ. અરજી મોકલવાનું

સરનામું :

મંડળ કચેરી

C/O L.B, S, સાર્વે હાઈસ્કૂલ,

 સુખાલા,

તા. કપરાડા, જી. વલસાડ, પીન - ૩૯૬૦૬૫

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.