Type Here to Get Search Results !

GSDMAનવસારી પ્રોજેક્ટ ઓફિસર ની જગ્યા માટે ભરતી Navsari BHARTI 2026 for Project Officer Post

 GSDMAનવસારી ભરતી 2026 

 

GSDMAનવસારી પ્રોજેક્ટ ઓફિસર ની જગ્યા માટે ભરતી 2026

GSDMAનવસારી દ્વારા તાજેતરમાં પ્રોજેક્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ 2026  માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો GSDMAનવસારી પ્રોજેક્ટ ઓફિસરની જગ્યાઓ માટે ભરતી 2026  માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમય માટે નવસારી મહાનગરપાલિકા ખાતે પ્રોજેક્ટ ઓફિસર (પીઓ)ની ૦૧ (એક) જગ્યા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારોના અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર રિક્રુટમેન્ટ નોટીસ-૦૩/૨૦૨૬

 

સંસ્થાનું નામ: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) નવસારી

 

કુલ ખાલી જગ્યા: 1 પોસ્ટ્સ

 

પોસ્ટ:  પ્રોજેક્ટ ઓફિસર પોસ્ટ્સ

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

માસ્ટર ઓફ સોશિયલ વર્ક (MSW) લઘુતમ ૭૦%

(૧) સરકારી/બિનસરકારી સંસ્થામાં કામગીરી નો ત્રણ વર્ષનો અનુભવ.

અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલ અને કમ્પ્યુટર ના જ્ઞાન સહીત ડીગ્રી/ ડીપ્લોમાં / સર્ટીફીકેટ કોર્સ ડીગ્રી/ડીપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈચ્છનીય

(૨) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન.

 (૩) ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

માસિક એકત્રિત મહત્તમ પગાર

2૦૦૦૦/- +5000

25000

મહત્તમ વયમર્યાદા ૩૫ વર્ષ

રસ ધરાવતા ઉમેદવારોએ તા.૦૩/૦૭/૨૦૨૬ થી તા.૧૭/૦૭/૨૦૨૬ સુધીમાં ચાલુ કામકાજના દિવસે કચેરી સમયે તમામ આધાર-પુરાવાઓની સ્વઃપ્રમાણિત નકલ સાથે ફોર્મ ઉપર મથાળે દર્શાવેલ સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ /સ્પીડ પોસ્ટ અથવા રૂબરૂ અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. ફોર્મ સ્વીકારવાની આખરી તા. ૧૭/૦૭/૨૦૨૬ ના રોજ સાંજના ૦૬-૦૦ કલાક સુધી રહેશે. વધુમાં નવસારી જીલ્લા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા ઉપરથી અરજી ફોર્મ મેળવી લેવાના રહેશે તથા જરૂરી દસ્તાવેજ સાથે અરજદાર નિયત સમયમાં અરજી કરવાની રહેશે . તા. ૧૭/૦૭/૨૦૨૬ કચેરી સમય બાદ રજુ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી, તેમજ શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને ઈ-મેઈલથી રૂબરૂ ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેકટરશ્રી, નવસારી હસ્તક રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ: 17-07-2026

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.