Type Here to Get Search Results !

Ahmedabad Law Officer Posts Recruitment 2021

 

અમદાવાદ કાયદા અધિકારી પોસ્ટની ભરતી


 

જાહેરાત સરકારશ્રીના મહેસૂલ વિભાગના તા. ૦૬/૦૩/૨૦૧૨ ઠરાવ તથા તા. ૦૭/૦૫/૨૦૧૨ ના સુધારા ઠરાવથી કરવામાં આવેલ જોગવાઈઓ મુજબ અત્રેના જિલ્લામાં જમીન મહેસૂલ તથા નાણાકીય દાવાઓ સહિતના કલેક્ટર કચેરી સામે ચાલતાં તમામ કોર્ટ કેસોમાં સબળ રજુઆત તથા અસરકારક બચાવ થઈ શકે તે માટે કરાર આધારીત ફિક્સ પગાર રૂા. ૪૦,૦૦૦/- થી ૧૧ માસની મુદત માટે કાયદા અધિકારી તરીકે કામગીરી કરવા સારુ સદર ઠરાવના પરિશિષ્ટ- મુજબ લાયકાત ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

(મહત્તમ વયમર્યાદા ૪૦ વર્ષ નિયત કરેલ છે)

અંગેના અરજીપત્રકનો નમૂનો તથા અન્ય આનુષાંગિક માહિતી| જિલ્લા કલેકટર કચેરી, લીંગલ શાખા, અમદાવાદ ખાતેથી કામકાજના દિવસો દરમ્યાન રૂા.૧૦૦/- (અંકે રૂપિયા સો પૂરા) રોકડા ભરપાઈ કર્યેથી મળી| શકશે. અરજી ફોર્મ મેળવવાની તથા સ્વીકારવાની છેલ્લી તા. ૩૦/૧૨/૨૦૨૧ રાખવામાં આવેલ છે. | 

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.