દાહોદ નગરપાલિકા વિવિધ જગ્યાઓ ભરતી 2022
દાહોદ નગરપાલિકા, દાહોદ
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
દાહોદ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત | સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક: અગન-૨૦૧૮-૭૦-વ પાર્ટ તા.૨૭-૦૯-૨૦૧૯થી મંજુર થયેલ ફાયર વિભાગની નવીન કુલ-૨૧ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક સફસ ફન-૧૪૯/૭૧૩/૨૦૨૧, તા.૩૦-૩૨૦૨ ૧ તથા કમીશનર, મ્યુનીસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના હુકમ ક્રમાંક: કમિ. મ્યુનિ. એડી મહેકમ-૧ ફાયરભરતી/વશી.૭૦૦/ ૨૦૨ ૧ તા.૦૬-૦૪-૨૦૨૧થી (નિયમો સુધારા વધારા સાથે) તથા પ્રાદેશીક કમિશ્નરની કચેરી, વડોદરાના પત્ર ક્રમાંક: પ્રા.કવિ શી. ૩૫૯/૨૦૨ ૧ તા. ૧૨-૦૮-૨૦૨૧થી મંજુર થયેલ છે. જે બાબતે, ડીસ્ટ્રીકટ ફાયર ઓફીસર ડીવીઝનલ ફાયર ઓફીસરની-૧, ડ્રાઇવર કમ પંપ ઓપરેટરની-૩, ફાયરમેન કમ ડ્રાઇવર (મહીલા બીન અનામત)ની-૨ તથા નાયબ હિસાબનીશની-૧ જગ્યાઓની ભરતી | માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વયમર્યાદા | ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવિક સેન્ટર, નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન તથા ઇનગર પોર્ટલ (https://enagar.gujarat.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે. જગ્યાઓની સંખ્યામાં કોઇ વધ ઘટ હશે તો શારીરિક પરીક્ષણ કસોટીના પરિણામ અગાઉ જાણ કરવામાં આવશે. નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D/ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦માં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ ગ્રાહ્ય રહેશે નહીં.
તા.૨૭-૧૨-૨૦૨૧
દાહોદ નગરપાલિકા
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
Application Form: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.