નવસારી વિદ્યાસહાયક ભરતી 2022
સહિયાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ, કામળઝરી સંચાલિત આનંદ માધ્યમિક આશ્રમશાળા, ચોઢા, તા.વાંસદા, જી. નવસારી
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
સહિયાદ્રી ગિરિજન મહિલા વિકાસ મંડળ, કામળઝરી સંચાલિત આનંદ માધ્યમિક આશ્રમશાળા, ચોઢા, તા.વાંસદા, જી. નવસારી માટે નીચે મુજબની “શિક્ષણ સહાયક''ની અરજી/ મંગાવવામાં આવે છે.
૧, આદિજાતિ વિકાસે અધિકારીશ્રી ( આશ્રમશાળા) વલસાડનો પેત્ર- ન આવિ/આશા/એન.ઓ.સી.૨૦૨૧/૧૪૬૫ તા. ૧૮-૧૧-૨૦૨૧ થી એન.ઓ.સી. મળેલ છે.
૨, શિક્ષણ સહયકોને સરકારશ્રીના વખતો વખત નક્કી કરેલ ધારા ધોરણ મુજબ ફિક્સ વેતન , આપવામાં આવશે. ૩. નિવાસી શાળા હોઈ પસંદગી પામેલ ઉમેદવારે સ્થળ ઉપર ફરજીયાત હાજર રહેવું તેથી ગૃહપતિ ગૃહમાતા તરીકેની ફરજ બજવવાની રહેશે.
૪, કોમ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
પ. ઉપરોક્ત વિષય ધરાવતા ઉમેદવારોને પોતાના તમામ લાયકાત અંગેના પ્રમાણપત્રો અને ગુણપત્રોની પ્રમાણિત નકલ અને પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ સાથે અરજી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૭માં રજીસ્ટર એ.ડી. થી નીચેના સરનામે મોકલવાનું રહેશે.
• અરજી મોકલવાનું સરનામું :
પ્રમુખશ્રી - આનંદ માધ્યમિક આશ્રમશાળા,ચોંઢા
મુ.પો.ચોંઢા, તા. વાંસદા, જી. નવસારી, પીન કોડ નં. ૩૯૬૫૮૦
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.