Type Here to Get Search Results !

GPSC Important Notice regarding Range Forest Officer, Class-2 Advt. No. 24/2020-21

 GPSC ની મહત્વની સૂચના પરિક્ષેત્ર વન અધિકારી , વર્ગ-2 જાહેરાત. નંબર 24/2020-21


 

ગુજરાત જાહેર સેવા આયોગ

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ-(જા. ક્ર. ૨૪/૨૦૨૦-૨૧) ની રૂબરૂ મુલાકાતમાં શારીરિક માપદંડ બાબત

 ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૨૮.૧૨.૨૦૨૧ થી તા. ૦૫.૦૧.૨૦૨૨ સુધી જાહેરાત ક્રમાંક: ૨૪/૨૦૨૦-૨૧ પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ- ની કુલ ૫૧ જગ્યાઓ માટે ૨૭૧ ઉમેદવારોની રૂબરૂ મુલાકાતનું આયોજન કરવામાં આવેલ છે. પરિક્ષેત્ર વન અધિકારી, વર્ગ- ની જગ્યા પર નિમણૂંક માટે ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઇ અનુસાર નિયત શારીરિક ધોરણ જરૂરી છે. આયોગ દ્વારા રૂબરૂ મુલાકાત પહેલા ઉમેદવારોનાં શારીરિક ધોરણની ચકાસણી કરવામાં આવશે. જો કોઇ ઉમેદવાર નિયત શારીરિક માપદંડ ધરાવતા હોવાનું જણાશે તો તેમને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહિ સંબંધિત ઉમેદવારોને બાબતની નોંધ લેવા વિનંતી છે. ગાંધીનગર તા. ૨૮.૧૨.૨૦૨૧ સંયુક્ત સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ

Important Links

 

નોટિસ જોવા માટે:  Click Here

વધુ વિગતો જોવા માટે:  Click Here

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.