સુરત મહાનગરપાલિકા 1216 વિવિધ પોસ્ટ્સ માટે ભારતી
સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ, વિવિધ હેલ્થ સેન્ટરો તથા શહેર વિસ્તારોમાં કોવિડ–૧૯, વેકસીનેશન, ધવંતરી રથ તથા ઓમિકોનના કેસો માટે અગમચેતીના પગલાનાં ભાગ રૂપે નીચે જણાવેલ જગ્યાઓની ૦૩ માસ માટે અથવા કોવિડ-૧૯ તથા તેને આનુસંગિક કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી, બે માંથી જે વહેલું હોય તેટલા સમયગાળા માટે કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે પત્રક-૧ માં દર્શાવેલ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે પત્રક-ર માં જણાવેલ તારીખ તથા સમયે લેકચર હોલ, પહેલો માળ, બી બ્લોક, સ્મીમેર મેડીકલ કોલેજ, બોમ્બે માર્કેટ સામે, ઉમરવાડા, સુરત ખાતે અસલ પ્રમાણપત્રો, તેમજ તેની પ્રમાણિત નકલો (જેવા કે, સ્કુલ લીવીંગ સર્ટી., તમામ વર્ષની માર્કશીટ, ડીગ્રી સર્ટી., રજીસ્ટ્રેશન સર્ટી., અનુભવનું પ્રમાણપત્ર, આઈ.ડી.પ્રફ વિગેરે) તથા ફોટોગ્રાફ ફરજીયાતપણે સાથે લાવવાના રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
વધુ વિગતો જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.