Type Here to Get Search Results !

Navsari Krishi University Walk-in-interview Medical Officer

 નવસારી કૃષિ યુનિવર્સિટી વોક-ઇન-ઇન્ટરવ્યુ


-: વોક ઈન ઈન્ટરવ્યુ :

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

નવસારી કૃષિ યુનિવર્સિટીના આરોગ્ય કેન્દ્ર ખાતે કરાર આધારીત મેડિકલ ઓફિસરની જંગ્યા ભરવાની હોય, યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૧૧/૦૧/૨૦૨૨ના રોજ બપોરે :૦૦ થી :૦૦ કલાક દરમ્યાન | નિયામકશ્રી, વિદ્યાર્થી કલ્યાણ, .કૃ.યુ. નવસારી ખાતે પોતાની અરજી અને  અસલ પ્રમાણપત્રો સાથે સ્વખર્ચે હાજર રહેવા જણાવવામાં આવે છે.

જગ્યાનું નામ | મેડીકલ ઓફિસર

જરૂરી લાયકાત એમ.બી.બી.એસ

ફરજનો સમય | માસિક ઉચ્ચક મહેનતાણું (રૂ)  

કલાક દિવસ(૨૮,000/-),

કલાક દિવસ(૪૨,000/-),

જગ્યાનો  પ્રકાર | કોન્ટ્રાક્ટ. ધોરણે ૧૧ માસ માટે

સ્થળ : નવસારી

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.