Type Here to Get Search Results !

Godhra Govt. Polytechnic Recruitment for Visiting Lecturer Posts 2022

 ગોધરા સરકાર પોલિટેકનિક વિઝિટિંગ લેક્ચરર પોસ્ટ્સ 2022 માટે  ભરતી

 


સરકારી પોલીટેકનીક, ગોધરા ખાતે વિઝીટીંગ લેક્ઝરર ની અરજી મંગાવવા બાબત

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 

 ટેકનીકલ શિક્ષણ વિભાગ હસ્તકની સરકારી પોલીટેકનીક, ગોધરા ખાતે ગણિત વિષયના વિઝીટીંગ લેક્ઝરર (ખંડ સમયના વ્યાખ્યાતા)ની જરૂરીયાત હોઈ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો તા. ૨૭/૧૨/૨૦૨૧ થી તા. ૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં પહોંચે તેમ નીચેના સરનામે તમામ જરૂરી દસ્તાવેજોની નકલ સાથે અરજી રજીસ્ટર પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટથી મોકલવા જણાવવામાં આવે છે

વિષય ગણિતશાસ્ત્ર

લાયકાત. | M.Sc. (Mathematics/ Applied Mathematics) Necessary: M.Sc. First Class

આચાર્યશ્રી

સરકારી પોલીટેકનીક ગોધરા

(સરનામું-R.s. 235, ગદુકપુર ગામ પાસે, મારૂતિનગર પાછળ, ગોધરા, જીલ્લો-પંચમહાલ

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.