Type Here to Get Search Results !

P.D.U. Hospital, Rajkot Walk-in-interview 2021

 પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ વોક-ઇન-ઇન્ટરવ્યુ 2021


વિભાગીય નાયબ નિયામકશ્રી, આરોગ્ય અને તબીબી સેવાઓ, રાજકોટ વિભાગ રાજકોટ હેઠળના ડિસ્ટ્રીક્ટ અલ ઇન્ટરવેન્શન સેન્ટર, પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટ ખાતે નીચેની વિગતે જણાવેલ જગ્યાઓ કરાર આધારીત માસિક ફિક્સ વેતનથી ભરવાની થાય છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 1)  ડેન્ટલ ટેકનીશીયન :- માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી માંથી૧ - વર્ષનો ડેન્ટલ ટેકનીશીયન કોર્ષ.(ફિક્સ વેતન રૂ.૧૨,૦૦૦/-પ્રતિ માસ કોન્સોલીડેટેડ).

2) સ્ટાફ નર્સ :- જી.એન.એમ. બેચરલ ડિગ્રી માન્યતા પ્રાપ્ત નર્સિંગ કાઉન્સીલ ઓફ ગુજરાત રજીસ્ટ્રેશન (ફિક્સ વેતન રૂ.૧૩,૦૦૦/-પ્રતિ માસ કોન્સોલીડેટેડ)

ઉપરોક્ત તમામ જગ્યાઓ નિયમ મુજબ માસિક ફિક્સ વેતનથી ૧૧માસ માટે કરાર આધારીત ભરતીના નિયમો અને શરતોને આધિન ભરવામાં આવશે. અન્ય | કોઇપણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ ચુકવવામાં આવશે નહિ. ઉપર દર્શાવેલ શૈક્ષણીક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના જરૂરી અધ્યતન સીવી, દસ્તાવેજોની પ્રમાણીત નકલો અને અસલ પ્રમાણપત્ર સાથે તબીબી અધિક્ષકની કચેરી, પી.ડી.યુ. હોસ્પિટલ, જામનગર રોડ, રાજકોટ ખાતે ઉપસ્થિત રહેવાનું રહેશે. પરિસ્થિતિ અનુસાર સ્ક્રિનિંગ ટેસ્ટ પણ રાખવામાં આવી શકે છે.

ઉપરોક્ત જગ્યાઓ જ્યાં સુધી ભરાય ત્યાં સુધી દર માસના પ્રથમ સોમવાર ઇન્ટરવ્યુ રાખવામાં આવશે. ઉમેદવારે તા.30-12-21 ના રોજ સવારે 09:30થી 11:30 કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવેલ અને લાયકાત ધરાવતા | ઉમેદવારોનું તે દિવસે મૌખિક ઇન્ટરવ્યું લેવામાં આવશે. ઉપરોક્ત તમામ જગ્યા ભરવાના તમામ હક અને આખરી નિર્ણય ઇન્ટરવ્યુ કમિટી પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટના રહેશે

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.