Type Here to Get Search Results !

Karjan Municipality, Dist. Vadodara Recruitment

 કરજણ નગરપાલિકા ભરતી


 

કરજણ નગરપાલિકા, જિ.વડોદરા જાહેરાત (ત્રીજો તબક્કો

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

કરજણ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટે ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : અગન-૨૦૧૮-૭૦- પાર્ટ તા.૨૭-૦૯-૨૦૧૯ થી મંજુર થયેલ ફાયર વિભાગની નવીન કુલ-૨૧ જગ્યા તથા રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક સફસ ફન-૧૪૯/૭૧૩/૨૦૨૧, તા.૩૦--૨૦૨૧ તથા કમિશનર મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટ્રેશનની કચેરી, ગુજરાત રાજ્ય, | ગાંધીનગરના હુમ ક્રમાંક : કમિ.મ્યુનિ. એડી(મહેકમ-/ફાયરભરતી, વશી/ ૭૦૦ ૨૦૨૧ તા.૦૬-૦૪-૨૦૧૧ થી (નિયમો સુધારા વધારા સાથે) તથા પ્રાદેશિક કમિશનરની કચેરી, વડોદરાના પત્ર ક્રમાંક : પ્રા.કવ.શી. ૩૬૧/૨૦૨૧ તા. ૧૨-૦૮-૨૦૨૧ થી સુધારા નિયમો મંજુર થયેલ છે. જે બાબતે ડીસ્ટ્રીક્ટ | ફાયર ઓફીસર ડીવીઝનલ ફાયર ઓફીસર સંવર્ગ- જગ્યા તથા ફાયરમેન કમ | ડ્રાઇવર (મહીલા અનામત)- જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત, શારીરિક ક્ષમતા, અનુભવ તથા નિયત વયમર્યાદા ધરાવતા ઉમેદવારોએ અરજી | ફોર્મ તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકા સિવિક સેન્ટર, નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફીસ સમય દરમ્યાન તથા -નગર પોર્ટલ (https:// enagar.gujarat.gov.in) પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D./ સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ (તા.૨૫-૦૧-૨૦૨૨) સુધીમાં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ અરજી ગ્રાહ્ય રહેશે નહીં.

તા.૨૭-૧૨-૨૦૨૧ કરજણ નગરપાલિકા

 

Important Links

 

જાહેરાત જોવા માટે:  Click Here

 Application formClick Here

નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.