રાજપીપળા નગરપાલિકા, સિવિલ હોસ્પિટલ પાસે, રાજપીપળા- નર્મદા જાહેરાત
રાજપીપળા નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટેનું મહેકમ,
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાક અગન-૨૦૧૮-૭૦વ પાર્ટ તા. ૨૭૦૯-૨૦૧૯ થી મંજુર થયેલ છે. જે જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે, અરજી પત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સિવિક સેન્ટર નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમ્યાન મળી શકશે. નિયત અરજી ફોર્મ ભરી RPAD સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિધ્ધ થયેથી દિન-૩૦ માં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે.
રાજપીપળા નગરપાલિકા તા. ૦૨/૧૨/૨૦૨૧
Important Links
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.