Type Here to Get Search Results !

Rozgaar Bharti MeloAhmedabad rojgar kachari 28-12-2021

 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી, ગાંધીનગર,  

દ્વારા સંચાલિત મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, મોડેલ કેરિયર સેન્ટર,
અમદાવાદ
દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો તારીખ: ૨૮.૧૨.૨૦૨૧ સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે

પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ ની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક નોકરીદાતાશ્રીઓ ઈન્ટરવ્યું લેવા સ્થળ પર હાજર રહેશે.

 શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ભરતીમેળા માં ભાગ લેવો નિઃશુલ્ક છે. |

ભરતીમેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

જાહેરાત જોવા માટે:  અહીં ક્લિક કરો

 anubandham registrationClick Here

નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.