Gota-Ranip, Ahmedabad ITI , Recruitment Pravasi Supervisor Instructor 2021
gujueduhouse1
December 27, 2021
'ઔધોગિક તાલીમ સંસ્થા, ગોતા/રાણીપ, અમદાવાદ | 'મુ.પો.ચેનપુર, ચેનપુર રોડ, તા. અમદાવાદ સિટી, જી. અમદાવાદ
'પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની કરાર આધારિત સેવાઓ આમંત્રિત કરવા અંગે | નિયામકશ્રી, રોજગાર અને તાલીમ ખાતાનાં નિયંત્રણ હેઠળની સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા, ગોતા/રાણીપ, અમદાવાદ ખાતે ચાલતાં જુદા જુદા વ્યવસાયોમાં સુપરવાઈઝર | ઇન્સ્ટ્રકટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થારૂપે ઈલેકટ્રીકલ ગૃપ, બ્યુટીકલ્ચર ગ્રુપ, ઓટોમોબાઈલ ગૃપ માટે પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટરની સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી જાહેરાત પ્રસિદ્ધ થયાના દિન-૧૦માં અરજીઓ મંગાવવામાં આવે છે, પીરીયડ દીઠ રૂ. ૯૦/- લેખે, મહત્તમ દૈનિક પીરીયડ ૬ કલાક લેખે, મહત્તમ દૈનિક વેતન ૩, ૫૪૦/- ના દરે માસિક માનદ વેતન રૂ. ૧૪૦૪૦/- થી વધે નહિ તે રીતે ચૂકવવામાં આવશે, ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ સાથેની વિગતવાર અરજી રૂબરૂ અથવા રજી.પોસ્ટ,એડી, થી તમામ આધારભૂત પુરાવાઓ સાથે રજુ કરવાની રહેશે, લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. CITs પાસ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. આ સંપૂર્ણ પ્રકિયા મેરીટ આધારિત રહેશે. પ્રવાસી સુપરવાઈઝર ઈન્સ્ટ્રકટર તરીકે આવનાર ઉમેદવારનો કોઈ અર્થ સેવા વિષયક હક્કદાવો રહેશે નહિ. અરજી ફોર્મ સંસ્થા | ખાતેથી તેમજ સંસ્થાની વેબસાઈટ https://itigotaranip.gujarat.gov.in પરથી મળી | રહેશે. સમગ્ર પસંદગી પ્રકિયા અંગેની તમામ સત્તા સંસ્થાના વડાની રહેશે. ઔધોગિક તાલીમ સંસ્થા ગોતા/રાણીપ, અમદાવાદ
જાહેરાત જોવા માટે ક્લિક કરો