શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી.
મોરબી - માળીયા પ્રોસેસિંગ કો-ઓપરેટીવ સોસાયટી લી., વેજીટેબલ રોડ, મોરબી-૨
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ: CEO :-1
શ્રી મોરબી જિલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. એ જિલ્લા લેવલની સહકારી|
સંસ્થા છે. જેનું વાર્ષિક ટર્ન ઓવર રૂ. ૨૫૦ કરોડનું છે. સંધના વિકાસ માટે CEO ની
જગ્યા માટે કાર્યક્ષમ તથા પરિણામદાયી ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવે છે,
લાયકાત :- ડેરી ટેકનોલોજીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. તેમજ જિલ્લા દૂધ
સહકારી સંધમાં દશ વર્ષનો એમ.ડી. તરીકેનો અનુભવ હોવો જોઈએ.
પગાર - ઉમેદવારના અનુભવ અને યોગ્યતા મુજબ પગાર આપવામાં આવશે.
ડેરી પ્લાન્ટમાં કામ કરી શકે તેવા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ: ITI (મિકેનિકલ, રેફ્રિજરેશન, ઇલેકટ્રીશીયન) - 04
વય મર્યાદા :- ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઈએ
અનુભવ - અનુભવીઓને અગ્રીમતા આપવામાં આવશે.
પગાર - અનુભવ અને યોગ્યતા મુજબ આપવામાં આવશે.
જગ્યાનું નામ: બોઇલર એટેન્ડર - 02
વય મર્યાદા :- ૩૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ
અનુભવ - બોઇલર એટેન્ડરનું કલાસ ટુ સર્ટિફિકેટ હોવું જરૂરી છે.
પગાર - અનુભવ અને યોગ્યતા મુજબ આપવામાં આવશે,
|ઉપરોકત લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ પ્રમાણપત્રો અને ફોટોગ્રાફ સાથે સંપૂર્ણ
વિગતો સાથે ઉપરોકત સરનામે અરજી આ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં
મોકલી આપવાની રહેશે.