મધ્યાહન ભોજન યોજના શાખા, કલેકટર કચેરી, નવસારી
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જીલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧
માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.
જગ્યાનું નામ: જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
જગ્યાની સંખ્યા : ૧
માસિક વેતન: Rs10000/-
જગ્યાનું નામ: મધ્યાહન ભોજન યોજના તાલુકા સુપરવાઈઝર
જગ્યાની સંખ્યા : ૨
માસિક વેતન: Rs15000/-
મધ્યાહન ભોજન યોજનામાં જીલ્લા કક્ષાએ જીલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા
કક્ષાએ મધ્યાહન ભોજન યોજના સુપરવાઈઝરની જગ્યાઓ કરારનાં ધોરણે ભરતી કરવા માટે
યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓફલાઈન અરજીઓ મંગાવવામાં
આવે છે,
તમામ ઉમેદવારોને અરજીનો નમૂનો, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અનુભવ તેમજ અન્ય
જરૂરી વિગતો www.navsari.gujarat.gov.in વેબસાઈટ પર જોવા અથવા નાયબ કલેકટરશ્રી,
મધ્યાહન ભોજન યોજના શાખા, જીલ્લા સેવા સદન, ત્રીજો માળ, કાલીયાવાડી, નવસારીની
કચેરીમાંથી રૂબરૂ મેળવી લેવા જણાવવામાં આવે છે.
નમુના મુજબની અરજી કરવાની સમય મર્યાદા તા. ૨૭/૧૨/૨૦૨ ૧ થી તા.૧૦/૦૧/૨૦૨૨
| સાંજે ૧૮:00 કલાકે સુધીમાં ઉમેદવારોએ તેમની અરજી રૂબરૂ અથવા રજીસ્ટર એ.ડી, કે સ્પીડ
| પોસ્ટથી મળી જાય તે રીતે મોકલી આપવાની રહેશે. સમયમર્યાદા બાદ મળેલ અરજી ધ્યાનમાં
| લેવામાં આવશે નહીં.
આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી કલેકટર કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે.
| મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પ્રમાણપત્રની ચકાસણી માટે નાયબ કલેકટર,
મધ્યાહન ભોજન યોજના દ્વારા લેખિત ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવશે.
અરજી મોકલવાનું સરનામું :-
નાયબ કલેકટરશ્રી, મધ્યાહન ભોજન યોજના શાખા
| ત્રીજો માળ, જીલ્લા સેવા સદન, કાર્લીયાવાડી, નવસારી
સ્થળ : નવસારી
Application form: Click Here
Official website: https://Navsari.gujarat.gov.in/