Type Here to Get Search Results !

Rajkot Bharti Melo

મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ દ્વારા આયોજીત ઓનલાઈન ભરતી મેળો

 


મદદનિશ નિયામક(રોજગાર)ની કચેરી, રાજકોટ દ્વારા માસ(ડીસેમ્બર-૨૦૨૧)માં ભરતી મેળા
નું
આયોજન કરેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.

કપંનીનું નામ :જોબ જગત ડોટ કોમ

 જગ્યાનું નામ

ઓફીસ વર્ક

સેલ્સ કો-ઓડીનેટર

ટેલીકોલર

ડીલવરી બોય

કોમ્યુટર ઓપરેટર

પગાર:

કપંનીનું નામ : એચ.આર. હાઉસ

જગ્યાનું નામ

મિકેનિકલ એન્ડ ઇલેક્ટ્રિકલ

ક્વોલિટી ઇન્સ્પેકટર

મશીન ઓપરેટર

બેક ઓફીસ એક્ઝિક્યુટિવ

એકાઉન્ટન્ટ

પગાર: કંપનીના નિયમાનુસાર

લાયકાત:

૧૦ પાસ/૧૨ પાસ/ગ્રેજ્યુએટ

ડીપ્લોમાં/ITI પાસ

 

રોજગાર કચેરી- રાજકોટ દ્વારા માત્રને માત્ર ખાનગી(પ્રાઇવેટ) એક્મો માટે ભરતી મેળા કરવામાં આવે છે.

ઉમેદવારને કંપની તરફથી કંપનીની જરૂરીયાત મુજબ ઈન્ટરવ્યું માટે ફોન/મેઈલ/SMS/વોટ્સ એપ દ્વારા જાણ કરવામાં આવી શકે છે.

  New jobsClick Here

ઉપરોક્ત કંપનીમાં માંગ્યા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ ગુગલ લીંક્માં આપની માહીતી મોકલી આપો.

જાહેરાત જોવા માટે ક્લિક કરો   

Google link : http://bit.ly/Emprajkot

(તારીખ : ૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં ગુગલ લીંકમાં માહિતી સબમીટ કરવી.)

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.