Type Here to Get Search Results !

ITI Tarsali,Vadodara Recruitment 2021

 


ઔદ્યોગિક તાલીમ સંસ્થા, તરસાલી, વડોદરા ખાતે

CTS/NSQF LEVEL નાં ટુંકાગાળાના નીચે જણાવેલ કોર્ષ માટે

અતિથી વ્યાખ્યાતાની તદન હંગામી ધોરણે ભરતી કરવાની હોવાથી

કોર્ષની સામે જણાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તો.

૨૭ /૧૨ /૨૦૨૧ સુધીમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવના

સર્ટીફિકેટ સાથે સમય ૧૧.૦૦ થી .૦૦ સુધીમાં સંસ્થા ખાતે

રૂબરૂમાં આવી અરજી આપવાની રહેશે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.

 

પોસ્ટ:ગાર્ડનર,સીસીટીવી સુપરવાઈઝર

શૈક્ષણિક લાયકાત:

ગાર્ડનર

૧૦+ સાયન્સ, ડીપ્લોમા,

એગ્રીકલ્ચર, હોટ્રીકલ્ચર,

ફોરેસ્ટ્રી

સીસીટીવી સુપરવાઈઝર

સ્નાતક તેમજ બે વર્ષનો

સીસીટીવી કામનો અનુભવ

 જાહેરાત જોવા માટે ક્લિક કરો   


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.