વોક-ઈન-ઈન્ટરવ્યુ
અત્રેની જીએમઈઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર, પાટણ ખાતે NHM અંતર્ગત SNCC અને DEIC પ્રોગ્રામમાં નીચે જણાવેલ જગ્યાઓ ૧૧ માસના કરાર આધારીત ભરવા માટે વોક-ઈન-ઈન્ટરવ્યુ તા. ૨૯-૧૨-૨૦૨૧ના બુધવારના રોજ સવારે ૧૦.૦૦થી બપોરે ૦૧.૦૦ કલાક સુધી જીએમઈઆરએસ હોસ્પિટલ ધારપુર-પાટણ ખાતે રાખવામાં આવેલ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો બે બાયોડેટા અને લાયકાતના અસલ પ્રમાણપત્રો સાથે ઉપર જણાવેલ સમય અને તારીખે ઈન્ટરવ્યુમાં હાજર રહેવા જણાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.
પોસ્ટ:
પિડીયાટ્રિશિયન DEIC ૧
ડેન્ટલ ટેકનીશીયન DEIC ૧
લેબ ટેકનીશીયન DEIC ૧
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ ૧
સ્ટાફ નર્સ (SNCU) ૨
લાયકાત પગાર
પિડીયાટ્રિશિયન DEIC
લાયકાત: મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત પિડીયાટ્રીકસમાં એમબીબીએસ સાથે પી.જી ડિગ્રી
પગાર:૫OOOO
ડેન્ટલ ટેકનીશીયન DEIC
લાયકાત: માન્ય સંસ્થામાંથી ડેન્ટલ ટેકનીશીયનનો ૧ અથવા ૨ વર્ષનો અભ્યાસક્રમ સાથે પાસ કરેલ હોવો જોઈએ.
પગાર: ૧૨૦૦૦
લેબ ટેકનીશીયન DEIC
લાયકાત: માન્ય યુનિવર્સિટીમાંથી મેડિકલ લેબોરેટરી ટેકનિશિયનમાં ડિપ્લોમાં અથવા સ્નાતકની ડિગ્રી પાસ કરેલ.
પગાર: ૧૩OOO
ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટ DEIC
લાયકાત: મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્યતા પ્રાપ્ત થયેલ ઓડિયોલોજીસ્ટ અને સ્પીચ થેરાપીસ્ટમાં સ્નાતકની ડીગ્રી
પગાર: ૧૫OOO
સ્ટાફ નર્સ (SNCU)
લાયકાત:
બી.એસ.સી નર્સીગ અથવા જી.એન.એમ ડીગ્રી
માન્યતા પ્રાપ્ત નર્સીગ કાઉન્સીલ ઓફ
ગુજરાત અને ૩ વર્ષનો અનુભવ
પગાર: ૧૩OOO