પાટણ નગરપાલિકા
મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ ભરતી અંગે જાહેર નિવિદા
સરકારશ્રી ની સૂચના મુજબ મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના એકટ, ૧૯૬૧
હેઠળ પાટણ નગરપાલિકા ખાતે ભરતી કરવા માટે નીચે જણાવેલ જગ્યાઓ
સામે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી લેખિત અરજી
સ્વ-પ્રમાણિત ડોક્યુમેન્ટ સાથે તા. ૩૧-૧૨-૨૦૨૧ સુધીમાં પાટણ
નગરપાલિકા ખાતે મળી જાય તે રીતે મંગાવવામાં આવે છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.
| વય મર્યાદા ૧૮ થી ૩૫ વર્ષ સુધી
* સરકાર દ્વારા નિયત થયેલ સ્ટાઇપેન્ડ તમામ એપ્રેન્ટીસોને રૂા. ૭૦૦૦/-
ચુકવવામાં આવશે.
| એપ્રેન્ટીસશીપનો સમયગાળો ૧૨ (બાર) માસનો રહેશે. જે પુર્ણ થયેથી
ઉમેદવાર આપોઆપ છુટા થયેલ ગણાશે.
* ઉમેદવારે અગાઉ એપ્રેન્ટીસશીપ કરેલ ન હોવી જોઇએ કે હાલમાં એપ્રેન્ટીસ
તરીકે ચાલુ ન હોવા જોઇએ.
* પસંદગી અંગેનો આખરી નિર્ણય પાટણ નગરપાલિકાનો રહેશે.
* ઉમેદવાર પાસે આધારકાર્ડ, ઇ-મેઇલ, મોબાઇલ નંબર હોવા જરૂરી છે.
* અધુરા પ્રમાણપત્રોવાળી અરજી રદબાતલ ગણાશે.
* સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
* જે-તે જગ્યા પર પુરતા ઉમેદવારો નહી મળે તો જગ્યાની સંખ્યામાં ફેરફાર કરી
અન્ય જગ્યા માટેના ઉમેદવારની ભરતી કરવાનો નગરપાલિકાને અધિકાર રહેશે.
* ભરતી મેરીટ તથા જરૂર જણાય તો પ્રેક્ટીકલ ટેસ્ટના આધારે કરવામાં આવશે.
આ અંગે નગરપાલિકાનો નિર્ણય આખરી રહેશે.