Type Here to Get Search Results !

Kalol Nagarpalika Recruitment 2022

 


કલોલ નગરપાલિકા

કલોલ નગરપાલિકામાં નીચે જણાવ્યા મુજબની જગ્યા છે. સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ ૧૧ માસના ધોરણે ફિકસ પગારથી મે, મિશન ડાયરેકટર, સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાતના પત્ર કમાંક સંભમ/૧૦૨૦૧૮/૧૭૧૪/એસ.બી.એમ. સેલ તા. ૧૫/૧૦/૨૦૧૮થી નકકી કરેલ શરતોએ એસ.બી.એમ. શાખામાં જગા ભરવાની છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી પ્રમુખશ્રી/મુખ્ય અધિકારીશ્રી કલોલ નગરપાલિકાના

સરનામે તા. ૨૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળે તેમ ફકત રજીસ્ટર પોસ્ટ .ડી.થી અરજીઓ માંગવામાં આવે છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com/ ની મુલાકાત લેતા રહો.

 

જગાનું નામ MIS/IT EXPERT

લાયકાત B.E/B.Tech COMPUTER Engi. B.E IT / MCA

(-વર્ષનો MIS તરીકેનો અનુભવ)

ફિક્સ માસિક વેતન ૧૫,૦૦૦/-

શરતો: () ઉપર લાયકાતના કોલમમાં જાણાવેલ વિગત મુજબ પ્રમાણપત્ર જે સરકાર માન્ય સંસ્થાનું હોવું જોઇએ. અંગ્રેજી તેમજ ગુજરાતી ટાઇપ રાઇટીંગ તથા અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હોવું જરૂરી છે.

() MS-EXCEL પર સારું પ્રભુત્વ હોવું આવશ્યક છે.

 () જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ માટે જરૂરી પ્રમાણપત્રોની પ્રમાણિત નક્લ સામેલ કરવી.

() સમયમર્યાદા બહાર કે અધુરી વિગત દર્શાવતી તેમજ જાહેરાતની પ્રસિદ્ધિ અગાઉ નગરપાલિકાને મોળેલ અરજી રદબાતલ ગણવામાં આવશે.

() ઉપરોક્ત જગ્યાઓ માટે વયમર્યાદા તા. ૨૮/૧૨/૨૦૨૧ના રોજ ૧૮ વર્ષથી ઓછી કે ૩૫ વર્ષથી વધુ હોવી જોઇએ. (કેટેગરી પ્રમાણે છૂટછાટ સરકારી નિયમ પ્રમાણે)

 () આવેલ અરજીઓ પરત્વે જરૂર જણાયે મેરીટના ક્રમ અનુસાર મર્યાદિત સંખ્યામાં ઉમેદવારોને પસંદગી પ્રક્રિયા માટે બોલાવવામાં આવશે.

કલોલ નગરપાલિકા

  જાહેરાત જોવા માટે ક્લિક કરો   

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.