Type Here to Get Search Results !

મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના ભરતી Mid Day Meal (MDM) Mahesana Recruitment

 

મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના ભરતી જાહેરાત


 

મહેસાણા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારિત જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો

 

જગ્યાનું નામ

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર

જગ્યાની સંખ્યા

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - ૧

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર-૫

માસિક મહેનતાણું

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર - રૂ. ૧૦,૦૦૦/

તાલુકા કક્ષાએ તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર- રૂા. ૧૫,૦૦૦/

જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર માટેની લાયકાત :

() માન્ય યુનિવર્સિટીમાંથી ૫૦ ટકા ગુણાંકન સાથેની સ્નાતકની પદવી.

() સરકાર માન્ય સંસ્થામાંથી સી.સી.સી.ની પરીક્ષા પાસ.

() માન્ય યુનિવર્સિટીમાંથી M.C.A. ની ડીગ્રીવાળાને અગ્રીમતા

અનુભવ : () ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ઓછામાં ઓછો વર્ષનો અનુભવ ફરજિયાત.

() ડેસ્કટોપ પબ્લિકેશન ઓપરેટર તરીકેનો અનુભવ આદર્શ ગણાશે.

 () આસિસ્ટન્ટ તરીકેનો વહીવટી અનુભવ ધરાવનારને અગ્રીમતા.

() મધ્યાહન ભોજન યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રીમતા

તાલુકા એમ.ડી.એમ. સુપરવાઇઝરની લાયકાત :

() માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઈન હોમ સાયન્સ ફડ એન્ડ ન્યુટ્રીશન/સાયન્સની ડીગ્રી.

() કપ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટીકલ ટેસ્ટ લઈને કરાશે.

અનુભવ :

() થી વર્ષનો વહીવટી કામગીરીનો અનુભવ

() મધ્યાહન ભોજન યોજનાના અનુભવવાળાને પ્રથમ અગ્રીમતા

વયમર્યાદા: ક્રમ નં. અને માટે અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૮ વર્ષથી વધુ હોવી જોઈએ.

અરજી ફોર્મ નાયબ કલેકટર, .ભો.યો. મહેસાણાની કચેરી, બહુમાળી ભવન, બ્લોક નં., બીજે માળ ખાતેથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાનાં ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં, સાદી ટપાલથી કે રજીસ્ટર પોસ્ટ .ડી. સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયબાદ મળેલ અરજી માન્ય ગણાશે નહીં

 

જાહેરાત જોવા માટે:  Click Here


નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.