ભરૂચ નગરપાલિકા ભરતી
ભરૂચ નગરપાલિકા,તા.જી.ભરૂચ જાહેરાત
ભરૂય નગરપાલિકામાં અગ્નિશમન સૈવાના કર્મચારીઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.03-01-ર૦રર સુધીમાં અરજી કરવાની રહેશે ઉમેદવારો માટેની લાયકાતના ધોરણો આ સાથે સામેલ છે. જે મુજબની યોગ્યતા ધરાવતા ઉમેદવારો અરજી કરવાની રહેશે. વિગતવાર વિગત માટે નગરપાલિકા કચેરીની મહેકમ શાખામાં સંપર્ક કરવાનો રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
પોસ્ટ:
કલાર્ક
નાયબ હસાબનીશ
(૧) શૈક્ષણિક લાયકાત :
(I) માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ સરકારે માન્ય કરેલ શૈક્ષણિક લાયકાત ધરાવતા હેવા જોઈએ.
(II)કોમ્યુટરના બેઝિક નોલેજ તથા સી.સી.સી. પરીક્ષા પાસ.
(III) કોમ્યુટર એક વિષય તરીકે હોય તેવી લાયકાત સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી મેળવેલ હોવાના પ્રમાણપત્રો ધરાવતા હેવા જોઈએ.
અથવા
( IV)ધો.-૧o અને ધો.-૧રની પરીક્ષા કોમ્યુટર વિષય સાથે પાસ કરેલ હેવાના પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ
(૪) વયમર્યાદા ૩૬ વર્ષથી વધુ નહીં
(નગરપાલિકાઓમાં ફરજ બજાવતા કર્મચારીને ઉમર નો બાધ લાગુ પડશો નહીં
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.