ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. ભરતી
ગુજરાત રાજય વન વિકાસ નિગમ લિ. વનગંગા. 78. અલકાપરી. વડોદરા-390 007
જગ્યા
સીનીયર પ્લાન્ટ ઈજનેર-1
મેનેજર (એકાઉન્ટસ) -01
સુપરવાઈઝર-04 જગ્યા
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
લાયકાત અને ફરજોની વિગત નીચે મુજબ છે.
સીનીયર પ્લાન્ટ ઈજનેર-1
ઉંમર : 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.અનુજાતિ/અનુ જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છુટછાટ રહેશે.
શૈક્ષણિક લાયકાત: એમ.ઈ.(સીવીલ) એજીન્યરીંગ /બેચલર ડીગ્રી ઈન આર્કીટેકચર. (ઈન્ટીરીયર ડીઝાઈનીંગમાં ડીગ્રી ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે)
પગાર:રૂ. 40,000/
છેલ્લી તારીખ:.13-01-2022
મેનેજર (એકાઉન્ટસ) -01
શૈક્ષણિક લાયકાત: સરકાર માન્ય યુનિર્વસિટી અથવા શૈક્ષણીક સંસ્થામાંથી ચાર્ટડ એકાઉન્ટન્ટ અથવા કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા એમબીએ (ફાયનાન્સ)ની પદવી મેળવેલ હોવી જોઈએ
ઉંમર :35 વર્ષથી વધુ નહી.
પગાર:રૂ. 40,000/
છેલ્લી તારીખ:.02-01-2022
સુપરવાઈઝર-04 જગ્યા
શૈક્ષણિક લાયકાત: કોઈપણ માન્ય યુનિવર્સિટીની બેચલરની ડીગ્રી અથવા સમકક્ષ ડીગ્રી સાયન્સ/એજીનીરીંગ/ટેકનોલોજી/ ફાર્મસી/મેડીશનમાં નીચે જણાવેલ કોઈપણ એક વિષય સાથે પાસ થયેલ હોવો જોઈએ. (1) એગ્રીક્લચર (2) બોટની (3) કેમીસ્ટ્રી (4) કોમ્યુટર એપ્લીકેશન/સાયન્સ (5) એજીનીરીંગ (6) એન્વાયરોયમેન્ટ સાયન્સ (7) ફોરેસ્ટ્રી (8) જીઓલોજી (9) હોર્ટીકલ્ચર (10) ગણિત (11) ફીજીકસ (12) સ્ટેટીકસ (13) એનીમલ હસબન્ડ્રી (14) ઝૂઓલોજી (15) ફાર્મસી (16) મેડીસન (17) બાયોકેમીસ્ટ્રી (18) માઈક્રોબાયોલોજી (19) બાયો ટેકનોલોજી
ઉંમર : 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ.અનુજાતિ/અનુ જનજાતિ અને સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે પાંચ વર્ષની છુટછાટ રહેશે.
પગાર:રૂ. 20,000/
છેલ્લી તારીખ:.02-01-2022
રસ ધરાવતા અને લાયક ઉમેદવાર તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં દર્શાવેલ સરનામે મોકલી શકે છે.
(અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)
સીનીયર પ્લાન્ટ ઈજનેર જાહેરાત જોવા માટે: Click Here
મેનેજર (એકાઉન્ટસ) જાહેરાત જોવા માટે: Click Here
સુપરવાઈઝર જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.