દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ભરતી જાહેરાત
આરોગ્ય અને પ.ક.શાખા, જિલ્લા પંચાયત કચેરી, દેવભૂમિ દ્વારકા (ખંભાળીયા) ભરતી જાહેરાત
આયુષ્માન ભારત પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સબ સેન્ટર ખાતે ૧૧ માસના કરારના ધોરણે ફીકસ માસીક મહેનતાણાંથી કોમ્યુનીટી હેલ્થ ઓફીસરની કુલ ૭૧ જગ્યાઓ ભરવાની થાય છે. ઉકત જગ્યાઓ માટે ઈચ્છુક ઉમેદવારોએ આ જાહેરાત પ્રસિધ્ધ થયા તારીખથી કચેરી કામકાજના દિવસ-૭ માં જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી રજી. પોસ્ટ સ્પીડ/ રજી. પોસ્ટ મારફતે નીચે જણાવેલ સરનામે મળી રહે તે મુજબ મોકલી આપવાની રહેશે. સદરહુ અરજી ફોર્મ, શરતો અને બોલીઓ તથા ઉકત જગ્યાઓ માટે રજુ કરવાના થતા પ્રમાણપત્રોની સુચિ અત્રેની કચેરીની વેબસાઈટ https://devbhumidwarkadp.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી મેળવવાનું રહેશે. -:
અરજી મોકલવાનું સરનામું :
મિશન ડાયરેકટર (DHS) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, આરોગ્ય અને ૫. ક. શાખા, જિલ્લા પંચાયત કચેરી, જિલ્લા સેવા સદન કેમ્પસ, ધરમપુર–લાલપુર રોડ, મુ.ધરમપુર,તાલુકો/પોસ્ટ - જામખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા' (૩૬૧૩૦૫)
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
આરોગ્ય અને પ.ક.શાખા, જિલ્લા પંચાયત કચેરી, દેવભૂમિ દ્વારકા ખંભાળીયા)
આયુષ્માન ભારત પ્રોગ્રામ હેઠળ મંજુર થયેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સબ સેન્ટર અંર્તગત ૧૧ માસના કરારના ધોરણે ફીકસ માસીક મહેનતાણાંથી નીચે જણાવ્યા મુજબની જગ્યા ભરવાની થાય છે.
જગ્યાનું નામ અને સંખ્યા : કોમ્યુનીટી હેલ્થ ઓફીસર કુલ જગ્યા : ૭૧
શૈક્ષણીક લાયકાત :
માસિક મહેનતાણું (રૂ.) : ૨૫,૦૦૦/- ફીકસ + વધુમાં વધુ ૧૦,૦૦૦/ સુધી પરફોર્મન્સ લીંક ઈન્સેન્ટીવ
|(1) B.A.M.S / G.N.M./B.Sc નર્સિંગ અને સાથે SIHFW વડોદરા મારફતે સર્ટીફીકેટ કોર્સ ઈન કોમ્યુનીટી હેલ્થ(CCCH) (બ્રીજ કોર્સ) કરેલ હોવો જોઈએ. (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.)
અથવા
(૨) સર્ટીફીકેટ કોર્સ ઈન કોમ્યુનીટી હેલ્થ(CCCH) નો કોર્ષ B.sc નર્સીગ તથા પોસ્ટ બેઝીક B.sc નર્સીગના કોર્ષમાં જુલાઈ-૨૦૨૦થી સામેલ કરેલ હોઈ જુલાઈ-૨૦૨૦ કે ત્યાર બાદ પાસ થયા હોય તેવા B.sc નર્સીગ પાસ થયેલ ઉમેદવારો
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.