ભરૂચ નગરપાલિકા ભરતી જાહેરાત
ભરૂચ નગરપાલિકા, ભરૂચ સિવિલ હોસ્પિટલ પાસે, સ્ટેશન રોડ, ભરૂચ ભરતી જાહેરાત
ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓની ભરતી માટેનું મહેકમ, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, સચિવાલય, ગાંધીનગરના ઠરાવ તા. ૨૭-O૯-૨૦૧૯ થી મંજુર થયેલ છે. જે જગ્યાઓની ભરતી માટે નિયત શૈક્ષણિક લાયકાત તથા નિયત વય મર્યાદા ધરાવતા ઉમેદવારો ઉમેદવારી કરી શકશે, અરજી પત્રક તથા જગ્યાની વિગતો અને શરતો નગરપાલિકાના સિવિક સેન્ટર / નગરપાલિકા મહેકમ શાખામાંથી ઓફિસ સમય દરમિયાન મળી શકશે અથવા ભરૂચ નગરપાલિકાની વેબસાઇટ | પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ ભરી R.P.A.D / સ્પીડ પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન- ૩૦ માં નગરપાલિકા કચેરીને મળે તે રીતે મોકલવાનું રહેશે.
ભરૂચ નગરપાલિકા
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
છેલ્લી તારીખ: જાહેરાતથી 30 દિવસની અંદર. પ્રકાશિત. (જાહેરાત. પ્રકાશિત તારીખ: 04/12/2021)
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.