માંગરોળ નગરપાલિકા ભરતી
માંગરોળ નગરપાલિકા ભરતી અંગેની જાહેરાત
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
માંગરોળ નગરપાલિકામાં મંજુર થયેલ મહેકમ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવા બાબતે નિયામક્શ્રી, નગરપાલિકાઓની કચેરી, ગાંધીનગરના પરીપત્ર કુમાં નપાનિ/મહેકમ-1/સફાઇ કામદાર ભરતી/ફા.નં. ૧૪૪૨/૨૦૧૭ની નિયત શરતો ૫૦ ટકા ગ્યાઓ પૈકી ખાલી પડેલ જગ્યા ભરવાની મળેલ પૂર્વ મંજુરી અનુસાર નીચે દર્શાવ્યા મુજબની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે.
જગ્યાનું નામ સફાઇ કામદાર
જરૂરી લાયકાત લખી તથા વાંચી શકે તેવા તેમજ શારિરીક રીતે સશકત હોવા જોઇએ
ખાલી જગ્યા 35
l ઉપરોકત સફાઇ કામદારની જગ્યા પર પસંદ થયેલ ઉમેદવારની નિમણુંક સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ, ગાંધીનગરના પત્ર ક્રમાંક EST/૧૦ર૦૦પ/૬ર૭૮/આર તા. ૦૮/૦૫/૨૦૦૬ના પત્ર મુજબ પાંચ વર્ષના સમયગાળા માટે ફિકસ પગારથી અજમાયશી તરીકે કરવામાં આવશે.
લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ચીફ ઓફીસરશ્રી, માંગરોળ નગરપાલિકા, વીર શહીદ ભગતસિંહ ભવન, લીમડા ચોક પાસે માંગરોળ જી. જુનાગઢને નિયત નમુનામાં જરૂરી તમામ ડોકયુમેન્ટ સાથે તા. 03/01/2022 સુધીમાં કચેરી સમય દરમ્યાન સાંજે ૬:૦૦ વાગ્યા સુધી રજી. પોસ્ટથી પહોચતી કરવાની રહેશે.
નોંધ :(૧) ઉપરોકત જગ્યા માટે વયમર્યાદા ૧૮ થી ૩૩ વર્ષની રહેશે. જયારે અનામત વર્ગના ઉમેધ્વારોને નિયમ મુજબ છુટ મળશે.
(ર) માંગરોળ નગરપાલિકાના મંજુર થયેલ રોસ્ટર મુજબની કેટેગરી માટે જગ્યાઓ ભરવાની રહેશે
(૩) સરકારશ્રીના ધારા ધોરણ મુજબ ઉપલી વ્યમર્યાદામાં અનામત વર્ગના લોકોને નિયમ અનુસાર છૂટ મળવામાં રહેશે.
(૪) માંગરોળ નગરપાલિકામાં કામ કરતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છુટછાટ આપવામાં આવશે.
(૫) સફાઇ કામદારોની નિમમણુંક બાબતે પસંદગી સમિતિનો નિર્ણય આખરી રહેશે.
(૬) અજી પત્રનો નમુનો તેમજ જરૂરી ડોકયુમેન્ટની યાદી માંગરોળ નગરપાલિકા કચેરીના નોટીસ બોર્ડ પર તથા નગરપાલિકાના ફેસબુક પેજ https:/www.facebook.com/mangrol.nagarpalika.5 જાહેરાત અને અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકાશે. તા.૪/ ૧ર/2021 થી જોઇ શકાશે.
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.