સુરત તબીબી મહાવિદ્યાલય વોક ઈન ઈન્ટરવ્યુ
વોક ઈન ઈન્ટરવ્યુ સુરત જિલ્લામાં હાલકાર્યરત તબીબી મહાવિદ્યાલય, સુરતના પલ્મોનરી મેડીસીન વિભાગ ખાતે ટીબી કાર્યક્રમ અંતર્ગત પ્રોજેક્ટ માટે તદ્દન હંગામી ધોરણે કરાર પદ્ધતિથી ૧૧ માસના સમય માટે માસિક ફીક્સ મહેનતાણાથી નીચે જણાવેલ જગ્યા ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો માટે નીચે જણાવેલ તારીખે મૌખિક ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેઓના લાયકાતના અસલ પ્રમાણપત્રો તથા પ્રમાણપત્રોની નકલ અને ઉમેદવારનો ફોટો સાથે લાવવાની રહેશે. ફક્ત જરૂરી લાયકાત ધરાવનાર ઉમેદવારોનું જ ઈન્ટરવ્યુ લેવામાં આવશે,
જગ્યાનું નામ
Medical Officer (Consultant)
Field Investigator
Data Entry Operator
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો
ઈન્ટરવ્યુનું સ્થળ૪ જિલ્લા ક્ષય કેન્દ્ર, પહેલો માળ, જિલ્લા મેલેરિયા ફાયલેરિયા બિલ્ડિંગ, નવી સિવિલ હોસ્પિટલ, કેમ્પસ, મજુરાગેટ, સુરત,
તારીખ : ૦૩-૦૧-૨૦૧૨
રજીસ્ટ્રેશન સમયઃ સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાક સુધી
શરતો: ૧. ઉપરોક્ત જગ્યા તદ્દન હંગામી અને કરારબદ્ધ છે, અને તે જગ્યા પર અન્ય લાભો જેવા કે ટ્રાન્સપોર્ટ, રહેઠાણt, રજાઓ કે અન્ય કોઈપણ સરકારી લાભો મળવા પાત્ર નથી. ૨. ઉપરોક્ત જગ્યાની ફરજો બજાવવા માટે હેડ કવાંટર પર રહેવું ફરજીયાત છે. 3. અન્ય શરતો અને બાબતો પ્રોજેક્ટની ગાઈડ લાઈન મુજબની અથવા વિભાગના વડાના નિર્ણય મુજબની રહેશે. ૪, કોવિડ-19 સરકાર દ્વારા જણાવેલ તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે.
સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરત
જાહેરાત જોવા માટે: Click Here
નોંધ: અરજી કરતા
પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર
વેબસાઇટ તપાસો.