સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વડનગરમાં પ્રવાસી સુપરવાઈઝર ભરતી
સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વડનગરમાં પ્રવાસી સુપરવાઈઝર
ઈન્સ્ટ્રકટરની માનદ સેવાઓ આમંત્રિત કરવા અંગે
રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની .તા. સંસ્થા,
વડનગરમાં NCVT/GCVT લાંબાગાળાના વ્યવસાયોમાં બ્યુટીશીયન/
મેડીકલ & નર્સિ/હોસ્પિટાલીટી (હોસ્પિટલ એડમીનીસ્ટ્રેશન/હોસ્પિટલ
મેનેજમેન્ટ હેલ્થકેર મેનેજમેન્ટ) ગ્રુપ તેમજ NSQF કક્ષાના ટુંકાગાળાના
વ્યવસાયો માં Field Technician and Other Home Appliances
(Electronics Sector)/ Self Employed Tailor/Assistant Beauty
Therapist/Carpenter Wooden Furniture/General Duty
Assistant (Healthcare Sector)/ Heritage Tour Guide/Aari &
zardosi Embroidery કોર્ષની સુ.ઈની ખાલી પડેલ અને ખાલી પડનાર
જગ્યાઓ નિયમિત ન ભરાય ત્યાં સુધી વેઈટીંગ લીસ્ટ તૈયાર કરી
વચગાળાની વ્યવસ્થા રુપે પ્રવાસી સુ.ઈ (મુલાકાતી સુ.ઈ)ની માનદ
| સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં
આવે છે. પ્રવાસી સુ.ઈને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમોનુસાર માનદ
વેતન ચુકવવામાં આવશે. લાયકાતના ધોરણો NCVT/GCVT દ્વારા
| નિયત થયેલ છે તે ટ્રેડના સીલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન
| ભરતી નિયમો મુજબ રહેશે. cITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય
આપવામાં આવશે. પ્રવાસી સુ.ઈ તરીકે આવનાર ઉમેદવારોનો કોઈ અન્ય
સેવા વિષયક હક્ક દાવો રહેશે નહીં તે મુજબનું લેખિતમાં એફિડેવીટથી
બાંહેધરી પત્ર આપવાનું રહેશે. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અનુભવ
| સાથેની વિગતવાર અરજી તમામ આધારભૂત પુરાવાઓ સાથે સંસ્થા ખાતે
રૂબરૂમાં તા.૨૪/૧૨/૨૦૨૧ સુધીમાં રજૂ કરવાની રહેશે. પોસ્ટથી અરજી
સ્વીકારવામાં આવશે નહી.
સરનામું:- સરકારી .તા.સંસ્થા-વડનગર, પોલીટેકનીક કોલેજ પાસે,
વડનગર- ૩૮૪૩૫૫
Important Links
જાહેરાત જોવા માટે: અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.