ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC કંડકટર Conductor Result
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ GSRTC
નિગમની કંડકટર કક્ષાની જાહેરાત ક્રમાંકઃ GSRTC/201920/32 અન્વયે સીધી ભરતી કરવા માટે તા.૫/૯/૨૦૧૧ ના રોજ લેવામાં આવેલ છે.M.R. આધારીત હેતુલક્ષી લેખિત પરીક્ષાનું પરિણામ નીચે મુજબ પ્રસિધ્ધ કરવામાં આવે છે જેની લાગતા વળગતા ઉમેદવારોએ નોંધ લેવી.
અગત્યની સુચનાઓ :
કંડકટર કક્ષામાં સીધી ભરતી કરવા માટે તા.૫/૯/૨૦૨૧ ના રોજ લેવામાં આવેલ 0.M.R. પધ્ધતિથી લેવાયેલ હેતુલક્ષી લેખિત પરીક્ષામાં લઘુત્તમ ૪૦ કે તેથી વધુ ગુણ મેળવનાર તમામ કેટેગરીના ઉમેદવારોને નિગમના નીતિ નિયમો મુજબ પાસ જાહેર કરવામાં આવે છે.
આ પરીક્ષામાં પાસ થવા માત્રથી ઉમેદવાર પસંદગી નિમણુંકને પાત્ર થતા નથી.
જાહેરાતમાં દર્શાવ્યા મુજબ ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત મુજબ મેળવેલ વેઈટેજ ગુણમાં લેખિત પરીક્ષાના વેઈટેજ ગુણ ઉમેરીને બનાવેલ મેરીટ મુજબ કેટેગરીવાઈઝ ઉપલબ્ધ જગ્યાઓ પ્રમાણે પસંદગીયાદી બનાવવા અસલ પ્રમાણપત્રોની ચકાસણી તથા ઉચાઈ માપન માટે ઉમેદવારોને બોલાવવાની યાદી અલગથી પ્રસિધ્ધ કરવામાં આવશે.
Important Links
Resultજોવા માટે: અહીં ક્લિક કરો
વધુ વિગતો માટે: અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.