ઉપલેટા નગરપાલિકા રાજકોટ એપ્રેન્ટીસ ભરતી
ઉપલેટા નગરપાલિકા એ તાજેતરમાં એપ્રેન્ટીસ ભરતી 2021 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ઉપલેટા નગરપાલિકા રાજકોટ એપ્રેન્ટીસ ભરતી માટે ભરતી માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી અંગેની જાહેર નિવિદા :
મુખ્યમંત્રીશ્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ઉપલેટા નગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ નીચે
મુજબની કુલ-૨૨ જગ્યાઓ એપ્રેન્ટીસશીપથી એક વર્ષની મુદત માટે ભરવાની છે. જગ્યાઓની સામે
દર્શાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ આ જાહેર નિવિદા તા.૦૫/૦૧/૨૦૨૨ સુધીમાં અને ચાલું
ઓફીસનાં દિવસોમાં લેખિત અરજી ઉપલેટા નગરપાલિકામાં પહોંચાડવાની રહેશે. મુદત બાદ રજુ થયેલ
અરજી અમાન્ય રહેશે. અરજીમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોડવાનો રહેશે તથા સાથે જરૂરી આધાર-
પુરાવાની પ્રમાણિત નકલો રજુ કરવાની રહેશે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
પોસ્ટ-લાયકાત:
બેક ઓફીસ એપ્રેન્ટીસ-ગ્રેજ્યુએટ
સર્વેયર-આઇ.ટી.આઇ. સર્વેયર,
હાઉસ કિપર (પટ્ટાવાળા).-ધોરણ-૧૦ પાસ
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
છેલ્લી તારીખ: ૦૫/૦૧/૨૦૨૨
Important Links
જાહેરાત જોવા માટે: Click
Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.