Type Here to Get Search Results !

રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય NTSE પરીક્ષા-૨૦૨૧ હાલ પુરતી મોકુફ S E B NTSE Exam Postponed Notification

 રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય NTSE પરીક્ષા-૨૦૨૧ હાલ પુરતી મોકુફ


રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય,

વિષય: NTSE પરીક્ષા-૨૦૨૧ હાલ પુરતી મોકુફ રાખવા બાબત.

સંદર્ભ:- NCERT ન્યુ દિલ્હીના તા.૧૪/૧૨/૨૦૨૧ ના પત્ર No.F.1-11/2020-21/ESD/NTS-i/

ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-૧૦ માં અભ્યાસ કરતાં

વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય પ્રતિભા શોધ કસોટી (NTSE) પરીક્ષા-૨૦૨૧ની પ્રથમ તબક્કાની પરીક્ષા

તા.૧૬/૦૧/૨૦૨૨ના રવિવારના રોજ યોજાનાર હતી. સંદર્ભ દર્શિત પત્રથી મળેલ સુચના અનુસાર NTSE

પરીક્ષા હાલ પુરતી મોકુફ રાખેલ છે. પરીક્ષાની તારીખ તેમજ હોલટીકીટ ડાઉનલોડ અંગેની જાણ હવે

પછી કરવામાં આવશે.

Important Links


સુચનાજોવા માટે:  અહીં ક્લિક કરો

નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.