Type Here to Get Search Results !

રોજગાર ભરતી મેળો અમદાવાદ Rozgaar Bharti Melo Ahmedabad rojgar kachari 23-12-2021

 


શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર

રોજગાર અને તાલીમ નિયામકશ્રી ની કચેરી,ગાંધીનગર દ્વારા સંચાલિત

મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી,

મોડેલ કેરિયર સેર,અમદાવાદ

દ્વારા આયોજીત

રોજગાર ભરતી મેળો

તારીખ: ૨૩.૧૨.૨૦૨૧

સમયઃ સવારે ૧૦:૩૦ કલાકે

પાસ, પાસ, ૧૦ પાસ, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ, ડીપ્લોમા, બી , બી ટેક, બી.ફાર્મ, એમ.ફાર્મ, એમ.એસસી, ની

શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે રોજગારીની તક

પંદર કરતા વધુ કંપનીઓ ઈન્ટરવ્યું લેવા સ્થળ પર હાજર રહેશે.

શૈક્ષણિક લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો માટે ભરતીમેળા માં ભાગ લેવો નિઃશુલ્ક છે.

ભરતીમેળાનું સ્થળ : અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર

બ્રિજ પાસે, શાહીબાગ, અમદાવાદ

Important Links


સુચનાજોવા માટે:  અહીં ક્લિક કરો

 anubandham registrationClick Here

નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.