Type Here to Get Search Results !

કચ્છ જિલ્લામાં પી.એમ. પોષણ યોજના KUTCH-BHUJ MDM Recruitment 2026

 KUTCH-BHUJ Recruitment 2026  



 KUTCH-BHUJ Recruitment for District Project Coordinator AND P.M. Poshan (MDM) Supervisor Posts 2026 :-  

જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની કચેરી પી.એમ. પોષણ યોજના શાખા, કલેકટર કચેરી, કચ્છ-ભુજ

કચ્છ જિલ્લામાં પી.એમ. પોષણ યોજના હેઠળ જગ્યા ભરવાની જાહેરાત

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

જગ્યાનું નામ

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડિનેટર

જગ્યાઓની સંખ્યા

૦૧ - જિલ્લા કક્ષાએ

માસિક મહેનતાણું

૧૮૦૦૦ - ફિક્સ

 

જગ્યાનું નામ

પી.એમ. પોષણ (MDM) સુપરવાઇઝર

જગ્યાઓની સંખ્યા

૦૯ - તાલુકા કક્ષાએ

માસિક મહેનતાણું

૨૫૦૦૦ - ફિક્સ

પી.એમ. પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ. પોષણ (AMDM) સુપરવાઈઝરની ૧૧ માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતાં ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

અરજીફોર્મ, નિમણૂક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કચ્છ-ભુજની કચેરીમાંથી મેળવી શકાશે.

નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થાય તે તારીખથી શરૂ કરીને ૧૦ દિવસમાં અરજી રૂબરૂ કે રજિસ્ટર પોસ્ટ એ.ડી.થી ડી.થી મોકલી મોકલી આપવાની રહેશે. રહેશે. નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં.

અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ. નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા અવશ્ય વાંચી લેવી.

અરજીમાં પોલીસ કલીયરન્સ સર્ટીફિકેટ, શાળા છોડયાનું પમાણપત્ર, સ્વ-ઓળખ માટે પાનકાર્ડ/આધારકાર્ડ/પાસપોર્ટ/ચૂંટણી કાર્ડ તેમજ સરનામાના આધાર તરીકે આધાર કાર્ડ/પાસપોર્ટ/ચૂંટણી કાર્ડ રજૂ કરવાના રહેશે.

આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ. પોષણ યોજના શાખા, કલેકટર કચેરી, જિલ્લા સેવા સદન, કચ્છ-ભુજની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે, મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઈન્ટરવ્યુ પમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી, પી.એમ. પોષણ યોજના ભુજ-કચ્છ દ્વારા લેખિત જણાવવામાં આવશે.

અરજીના કવર પર જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની જગ્યા માટેની અરજીમાં “જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર'' એમ મોટા અક્ષરે સ્પષ્ટ રીતે દેખાય તેમ લખવાનું રહેશે.

અરજીના કવર પર સુપરવાઈઝરની જગ્યા માટેની અરજીમાં “સુપરવાઈઝર'' એમ મોટા અક્ષરે સ્પષ્ટ

રીતે દેખાય તેમ લખવાનું રહેશે. ન્યાયિક ક્ષેત્ર ભુજ શહેરનું રહેશે.

 

 

 KUTCH-BHUJ recently published Advertisement Recruitment for District Project Coordinator AND P.M. Poshan (MDM) Supervisor Post 2026. Eligible Candidates can apply for  KUTCH-BHUJ RECRUITMENT OF District Project Coordinator AND P.M. Poshan (MDM) Supervisor Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:   KUTCH-BHUJ

Total Vacancy: 10 Posts

 

Posts:

District Project Coordinator AND P.M. Poshan (MDM) Supervisor

 

Educational Qualification and other details: 

·         District Project Coordinator (જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર): 1 post

·         Fixed salary of ₹18,000/- per month

·         Taluka PM Poshan Supervisor (તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર): 3 posts

·         Fixed salary of ₹25,000/- per month

 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

 

Important Dates:

Last Date: Within 10 Days from the Date of Advertisement Published (Advertisement Published Date: 29-10-2026)

 

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.