Type Here to Get Search Results !

ARAVALLI (PM POSHAN YOJANA) Recruitment 2026

ARAVALLI (PM POSHAN YOJANA) Recruitment 2026  



ARAVALLI (PM POSHAN YOJANA) Recruitment for District Project Coordinator AND Taluka PM Poshan Supervisor Posts 2026 :-  

અરવલ્લી જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ૧૧ માસની કરાર આધારીત

જગ્યા ભરવાની જાહેરાત

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી જિલ્લા કક્ષાની તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે નીચે મુજબની જગ્યાઓ માટે અરજી આવકાર્ય છે.

જગ્યાનું નામ

જગ્યાની સંખ્યા

જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર 01

માસિક મહેનતાણું

રૂ.૧૮,૦૦૦/- ફિક્સ

 

જગ્યાની સંખ્યા

તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર 03

માસિક મહેનતાણું

રૂ.૨૫,૦૦૦/- ફિક્સ

પી.એમ.પોષણ યોજનામાં જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને તાલુકા કક્ષાએ પી.એમ.પોષણ.સુપરવાઇઝરની ૧૧ માસના કરાર આધારીત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પુરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. અરજીફોર્મ, નિમણૂંક માટેની લાયકાત અને શરતો જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાનીની કચેરી, C/F/12, પ્રથમ માળ, જીલ્લા સેવા સદન, અરવલ્લી, મોડાસામાંથી મેળવી શકાશે. નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના ૧૦ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ થી કે રજીસ્ટર પોષ્ટ એ.ડી. /સ્પીડ પોસ્ટથી મોકલી આપવાની રહેશે. ભરતીની લાયકાત ન ધરાવતા અને નિયત સમયબાદ મળેલ અરજદારની અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ, અરજી કરતાં પહેલાં ઉમેદવારે આ જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વય મર્યાદા, અનુભવ, નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ/માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી. આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજનાની કચેરીના નોટીસ બોર્ડ ઉપર મુકવામાં આવશે. મેરીટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ/પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પી.એમ.પોષણ યોજના દ્વારા લેખિત/ઇ-મેઇલ દ્વારા જણાવવામાં આવશે.

 

ARAVALLI (PM POSHAN YOJANA) recently published Advertisement Recruitment for District Project Coordinator AND Taluka PM Poshan Supervisor Post 2026. Eligible Candidates can apply for ARAVALLI (PM POSHAN YOJANA) RECRUITMENT OF District Project Coordinator AND Taluka PM Poshan Supervisor Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  ARAVALLI (PM POSHAN YOJANA)

Total Vacancy: 4 Posts

 

Posts:

·         District Project Coordinator (જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર): 1 post

·         Fixed salary of ₹18,000/- per month

·         Taluka PM Poshan Supervisor (તાલુકા પી.એમ.પોષણ સુપરવાઇઝર): 3 posts

·         Fixed salary of ₹25,000/- per month

 

Educational Qualification and other details: 

Please read Official Notification for Educational Qualification details.

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

 

Important Dates:

Last Date: Within 10 Days from the Date of Advertisement Published (Advertisement Published Date: 29-10-2026)

 

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.