Type Here to Get Search Results !

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA)નવસારી NAVSARI BHARTI 2026

GSDMA NAVSARI Recruitment 2026 



GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY (GSDMA) NAVSARI Recruitment for Project Officer Posts 2026 :-  

કલેક્ટર કચેરી, નવસારી (ડીઝાસ્ટર શાખા) જિલ્લા સેવા સદન, કાલિયાવાડી, નવસારી રિક્રુટમેન્ટ નોટીસ-૦૧/૨૦૨૬

ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (GSDMA) દ્વારા તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારિત સમય માટે નવસારી મહાનગરપાલિકા ખાતે પ્રોજેક્ટ ઓફિસર (પીઓ)ની ૦૧ (એક) જગ્યા માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારોના અરજીપત્રકો મંગાવવામાં આવે છે.

જગ્યાનું નામ

પ્રોજેક્ટ ઓફિસર

શૈક્ષણિક લાયકાત

માસ્ટર ડિગ્રી ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સોશિયલ વર્ક (માં પ્રાધાન્યતા) કે સમાજશાસ્ત્ર, ભૂગોળ, કૃષિ, આર્કિટેક્ચર, ઈજનેરી, અર્બન પ્લાનિંગ/હ્યુમન રિસોર્સ

તથા ડિપ્લોમા કમ્પ્યુટરના જ્ઞાન સહિતની ડિગ્રી /ડિપ્લોમા / સર્ટિફિકેટ કોર્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય

અનુભવ

 (૧) સરકારી/બિનસરકારી સંસ્થામાં કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ,

(૨) ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષાનું પુરતું જ્ઞાન.

માસિક એકત્રિત મહત્તમ પગાર

40000

રસ ધરાવતા ઉમેદવારોએ તા.૨૬/૧૦/૨૦૨૬ થી તા.૦૯/૧૧/૨૦૨૬ સુધીમાં ચાલુ કામકાજના દિવસે કચેરી સમયે તમામ આધાર-પુરાવાઓની સ્વઃપ્રમાણિત નકલ સાથે ફોર્મ ઉપર મથાળે દર્શાવેલ સરનામે રજીસ્ટર્ડ પોસ્ટ /સ્પીડ પોસ્ટથી અત્રેની કચેરી ખાતે મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. અરજી સ્વીકારવાની આખરી તા. તા.૦૯/૧૧/૨૦૨૬ ના રોજ સાંજના ૦૬-૧૦ કલાક સુધી રહેશે, અને ત્યારબાદ રજુ થયેલ અરજીઓ ભરતી પ્રક્રિયા માટે ધ્યાને લેવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેવી, તેમજ શોર્ટલીસ્ટ થયેલ ઉમેદવારોને ઈ-મેઈલથી રૂબરૂ ઇન્ટરવ્યુ માટે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો કલેકટરશ્રી, નવસારી હસ્તક રહેશે. જે તમામ ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

 

 

GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY (GSDMA) NAVSARI recently published Advertisement Recruitment for Project Officer Post 2026. Eligible Candidates can apply for GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY (GSDMA) NAVSARI RECRUITMENT OF Project Officer Post ADVERTISEMENT 2026. To apply for these posts eligible candidates are advised to refer to the official advertisement. Details for this post like education qualification, selection process, application fee, age limit, and how to apply for this post are given below.

Keep visiting https://gujueduhouse.blogspot.com/ for more new jobs and updates.

Job Summary:

Name of the Organization:  GUJARAT STATE DISASTER MANAGEMENT AUTHORITY (GSDMA) NAVSARI

Total Vacancy: 1 Post

 

Posts:

Project Officer

 

Educational Qualification and other details: 

o    Master's Degree in Disaster Management, Social Work (MSW - preferred), Sociology, Geography, Agriculture, Architecture, Engineering, Urban Planning, or Human Resources.

o    Degree/Diploma/Certificate course in Disaster Management along with computer knowledge is desirable.

 

Please read Official Notification for Educational Qualification details.

 

Monthly Fixed Salary: ₹40,000/-

 

Age Limit:

As per rules

(Please read Official Notification carefully for age relaxation)

 

How to Apply? :

Interested & eligible candidate can send their application and necessary documents to the mentioned address in the advertisement.

 

Important Dates:

Last Date: 09-11-2026

 

Important Links

Notification:  Click Here

 

Join WhatsApp Channel: Click Here

Join Telegram Channel: Click Here

Gujueduhouse Official Website: Click Here

LATEST NEW JOBS CLICK HERE

 LATEST GUJARAT JOBS CLICK HERE

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement. 

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.