Type Here to Get Search Results !

બનાસકાંઠા ભરતી Banaskantha Bharti 2026

 Banaskantha Bharti 2026


 

બનાસકાંઠા ભરતી 2026

બનાસકાંઠા ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, ઓપન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી લેખમાં આપેલી છે.

Banaskantha Bharti 2026: બનાસકાંઠામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરી મેળવવાની તક આવી છે. જીલ્લા કક્ષાની પસંદગી સમિતી દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમમાં વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. પોસ્ટો ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઓપન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે

બનાસકાંઠા ભરતી 2026 અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, ઓપન ઈન્ટરવ્યુ તારીખ અને સ્થળ સહિતની મહત્વની માહિતી લેખમાં આપેલી છે.

બનાસકાંઠા ભરતી 2026 ની મહત્વની માહિતી

સંસ્થા

જિલ્લા કક્ષાની પસંદગી સમિતિ, બનાસકાંઠા

પોસ્ટ

કાઉન્સિલર, સોશિયલ વર્કર,એકાઉન્ટન્ટ, પેરા મેડિકલ સ્ટાફ

જગ્યા

4

નોકરીનો પ્રકાર

11 માસ કરાર આધારિત

એપ્લિકેશન મોડ

ઓપન ઈન્ટરવ્યુ

ઈન્ટરવ્યુ તારીખ

23 અને 24-3-2026

સરનામુ

નીચે આપેલું છે

Banaskantha Bharti 2026 પોસ્ટની વિગતો

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી મિશન વાત્સલ્ય યોજના હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન ફોમ ફોર બોયઝ, પાલનપુર, બનાસકાંઠા માટે 11 માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે ભરવા માટે ઓપન ઈન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે

પોસ્ટ

જગ્યા

કાઉન્સિલર

1

સોશિયલ વર્કર

1

એકાઉન્ટન્ટ

1

પેરા મેડિકલ સ્ટાફ

1

કુલ

4

શૈક્ષણિક લાયકાત

  • કાઉન્સિલર- સોશિયલ વર્ક, સોશિયલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થમાં સ્નાતક
  • સોશિયલ વર્કર- સોશિયલ વર્ક, સોશિયલોજી, સાયકોલોજી, પબ્લિક હેલ્થમાં સ્નાતક
  • એકાઉન્ટન્ટ- કોમર્સ, મેથેમેટિક્સમાં સ્નાતકની ડિગ્રી
  • પેરા મેડિકલ સ્ટાફજનરલ નર્સિંગ અને મીડવાઈફરી, બીએસસી નર્સિંગ કરેલું હોવુ જોઈએ

શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે લેખમાં આપેલી ભરતીની જાહેરાત ધ્યાનથી વાંચવી

વય મર્યાદા

પોસ્ટ

વયમર્યાદા

કાઉન્સિલર

21થી 40

સોશિયલ વર્કર

21થી 40

એકાઉન્ટન્ટ

21થી 40

પેરા મેડિકલ સ્ટાફ

25થી 40

પગાર ધોરણ

બનાસકાંઠા ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને દર્શાવ્યા પ્રમાણે ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

પોસ્ટ

પગાર

કાઉન્સિલર

₹18,536

સોશિયલ વર્કર

₹18,536

એકાઉન્ટન્ટ

₹18,536

પેરા મેડિકલ સ્ટાફ

₹12,318

ઓપન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

  • તારીખ - કાઉન્સિલર અને એકાઉન્ટન્ટ માટે તારીખ 23 માર્ચ2026 અને સોશિયલ વર્કર અને પેરા મેડિકલ સ્ટાફ માટે 24 માર્ચ 2026ના રોજ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.
  • ઈન્ટરવ્યુ માટે રજીસ્ટ્રેશન સમય - સવારે 9થી 11 વાગ્યે

ઈન્ટરવ્યુ સ્થળ

સેવા સદન-2
જોરાવર પેલેસ કમ્પાઉન્ડ
પાલનપુર, બનાસકાંઠા

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: 23 and 24-03-2026

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.