ગુજરાત પોલીસ ભરતી 2026
ગુજરાત પોલીસ વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટ ની વિવિધ જગ્યાઓ માટે ભરતી 2026
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટની ખાલી જગ્યાઓ 2026 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત પોલીસ વાયરલેસ તથા મોટર ટ્રાન્સપોર્ટની જગ્યાઓ માટે ભરતી 2026 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
ગુજરાત રાજય પોલીસ દળમાં વર્ગ-૩ સંવર્ગની Wireless તથા Motor Transport વિભાગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત
ગુજરાત રાજય પોલીસ દળમાં તકનિકિ સેવાઓ હેઠળની વાયરલેસ વિભાગ તથા મોટર ટ્રાન્સપોર્ટ વિભાગના વર્ગ-૩ સંવર્ગની નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવનાર છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
ખાલી પડેલા પદો વિશે વિગતો
સંસ્થાનું નામ: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ
(૧) વાયરલેસ વિભાગ: (WIRELESS)
જાહેરાત ક્રમાંક
GPRB/202526/2
સંવર્ગ
પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) 172 ખાલી જગ્યા
ટેકનિકલ ઓપરેટર 698 ખાલી જગ્યા
કુલઃ 870 ખાલી જગ્યા
(૨) મોટર ટ્રાન્સપોર્ટ વિભાગ (MOTOR TRANSPORT)
GPRB/202526/4
સંવર્ગ
જાહેરાત ક્રમાંક
GPRB/202526/3
પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સ્પોર્ટ) 35 ખાલી જગ્યા
જાહેરાત ક્રમાંક
GPRB/202526/4
હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક (ગ્રેડ-૧) 45 ખાલી જગ્યા
કુલઃ 80 ખાલી જગ્યા
કોણ અરજી કરી શકે
લાયકાત:
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટરની શૈક્ષણિક લાયકાત:
"Possess a Bachelor's degree in Engineering or Technology in Electronics and Communication / Electronics and Telecommunication / Electronics Engineering/Information Technology/Information and Communication Technology/Computer Engineering / Computer Science (minimum four years course) obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized by the Government or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956.
(૨.૧) પોલીસ સબ ઇન્સ્પેકટર (મોટર ટ્રાન્સ્પોર્ટ)ની શૈક્ષણિક લાયકાત:
"Possess a bachelor's degree in Automobile Engineering or Mechanical Engineering of obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such or to be declared as deemed University under section 3 of the University Grants Commission Act, 1956;"
(૨.૨) હેડ કોન્સ્ટેબલ ડ્રાઇવર મિકેનિક ગ્રેડ-૧ (મોટર ટ્રાન્સ્પોર્ટ)ની શૈક્ષણિક લાયકાત:
"Possess Diploma in Automobiles Engineering or Mechanical Engineering obtained from the Technical Examination Board or any any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institutions recognised as such or declared to be a deemed us a University under section 3 of the University Grants Commission Act, 1956."
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
(3) ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓની વિગત https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર ભરતી અંગેની મુકવામાં આવનાર સુચનાઓમાં દર્શાવવામાં આવશે. જે જોઇ લેવાની રહેશે.
(4) ભરતી અંગે વિગતવારની તમામ સુચનાઓ (જાહેરાત) https://ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર તા.૦૯.૦૧.૨૦૨૬ નારોજ અપલોડ કરવામાં આવનાર છે. આ તમામ સુચનાઓ (જાહેરાત) કાળજીપુર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઇઓ મુજબ લાયકાત પરીપૂર્ણ કરતા અને ઇચ્છા ધરાવતા ઉમેદવારોએ https://ojas.gujarat gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
(5) ઓનલાઇન અરજીઓ તા.૦૯.૦૧.૨૦૨૬ (બપોરના કલાક: ૧૪:૦૦) થી તા.૨૯.૦૧.૨૦૨૬ (રાત્રિના કલાક: ૨૩:૫૯) સુધી OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.m ઉપર સ્વીકારવામાં આવશે.
(6) ઉમેદવારોએ ઓનલાઇન અરજી કન્ફર્મ કર્યા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે.
(7) ઉમેદવારોએ અરજી ફરજીયાત કન્ફર્મ (CONFIRM) કરવાની રહેશે.
(8) ઉમેદવારોએ કોઇપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજી પત્રક મોકલવાના રહેશે નહીં. તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી.
(9) આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઉભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડ / સરકારશ્રીને સંપૂર્ણ હકક / અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહી.
ઉપરોકત ભરતીને લગતી વખતો વખતની સૂચનાઓ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) ની વેબસાઇટ https://gprb.gujarat.gov.in ઉપર જોવાની રહશે.
કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 09-01-2025
છેલ્લી તારીખ: 29-01-2026
મહત્વપૂર્ણ Links
SHORT જાહેરાત જોવા માટે: અહી ક્લિક કરો
Apply Online (Starts 09/01/2026)
Official Website (GPRB)
Official Website (OJAS)
Join WhatsApp Channel: Click Here
Join Telegram Channel: Click Here
Gujueduhouse Official Website: Click Here
નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
