Type Here to Get Search Results !

ગુજરાત હાઇકોર્ટમાં હેડ કૂક અને એટેન્ડન્ટ-કમ-કુક ના કર્મચારીઓની ભરતી High Court of Gujarat bharti 2025 for Head Cook & Attendant Posts

ગુજરાત હાઇકોર્ટમાં હેડ કૂક (ગ્રુપ - ) C અને એટેન્ડન્ટ-કમ-કુક (ગ્રુપ - D) ના કર્મચારીઓની ભરતી

ગુજરાત હાઇકોર્ટ હેડ કૂક (ગ્રુપ - ) C અને એટેન્ડન્ટ-કમ-કુક (ગ્રુપ - D) ની જગ્યાઓ માટે ભરતી 2025

ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં હેડ કૂક (ગ્રુપ - ) C અને એટેન્ડન્ટ-કમ-કુક (ગ્રુપ - D)ની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત હાઇકોર્ટ હેડ કૂક (ગ્રુપ - ) C અને એટેન્ડન્ટ-કમ-કુક (ગ્રુપ - D)ની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: ગુજરાત હાઇકોર્ટ

કુલ ખાલી જગ્યા: 20 પોસ્ટ્સ

પોસ્ટ:  હેડ કૂક (ગ્રુપ - ) C અને એટેન્ડન્ટ-કમ-કુક (ગ્રુપ - D) પોસ્ટ્સ

કોણ અરજી કરી શકે

લાયકાત:

Head Cook (Group-C) (Gujarat High Court Establishment)

Job Group: Group - C

Establishment: High Court of Gujarat

Roles:

  1. તેણે/તેણીએ ગુજરાત હાઇકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને અન્ય માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે જેવા કે રસોઈ, ઘરકામ, સાફ-સફાઈ, બજારમાંથી માલસામાનની ખરીદી વગેરે જેથી તેમાં નિપુણ હોવા જોઈએ.
  2. તેણે/તેણીએ નિર્દેશિત કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે.
  3. તે/તેણી જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયના પાબંદ હોવા જોઈએ.
  4. તેણે/તેણીએ માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજો જે તેને રજાના દિવસો તથા કોઈપણ સમય દરમ્યાન સોંપવામાં આવે તે બજાવવાની રહેશે.

Payscale: ૧૯,૯૦૦-૬૩,૨૦૦/-

Age: 21 to 40 Years

Essential Qualification:

  1. ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ (SSC) પાસ કરેલ હોવું જોઈએ.
  2. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઇએ.
  3. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ જેમ કે -

4.     

    • ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચિમની, ઇન્ડક્શન, ઓવન, માઈક્રોવેવ, ગ્રિલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર્સ, કિટલી, ફૂડ-પ્રોસેસર્સ, રેફ્રિજરેટર્સ વગેરેનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઇએ.
    • ઉમેદવારને રસોઇમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ (Spices and Herbs) ની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જોઇએ.
    • તમામ પ્રકારની રસોઈ (Multi cuisine)નું જ્ઞાન હોવું જોઈએ સાથે ગુજરાતી, પંજાબી, સાઉથ ઈન્ડીયન, શાકાહારી અને માંસાહારી (Vegetarian and Non-Vegetarian), ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલીયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફુડ બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ.
    • વધુ વ્યક્તિઓ માટે રસોઇ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સપ્રમાણમાં (બગાડ થયા વગર) રસોઈ બનાવતા આવડવું જોઈએ.
    • ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પિરસતી વખતે જરૂરી ગોઠવણી/ સજાવટ અને પ્રસ્તુતી (Plating and Presentation) અંગેનું જ્ઞાન હોવું જોઇએ.

Essential Experience: ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / કોઈ પણ કોર્પોરેટ સંસ્થા / સશસ્ત્ર દળો (Armed Forces) અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ (Government Undertaking)માં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો ૦૩ વર્ષનો કાર્યાનુભવ (work experience) હોવો જરૂરી છે.

Other Conditions: Read the Detailed Advertisement (વિગતવાર જાહેરાત ધ્યાનથી વાંચો.)

Total Vacancies: 4

Vacancy Details

Post

Total

Total Vacancies Notified

Female Vacancies Notified

PH

EX

General

SC

ST

SEBC

EWS

General

SC

ST

SEBC

EWS

Head Cook

4

3

0

0

1

0

1

0

0

0

0

0

0

Attendant-cum-Cook (Group-D) (Gujarat High Court Establishment)

Job Group: Group - D

Establishment: High Court of Gujarat

Roles:

  1. તેણે/તેણીએ ગુજરાત હાઇકોર્ટના નામદાર મુખ્ય ન્યાયમૂર્તિશ્રી અને અન્ય માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના નિવાસસ્થાને વિવિધ કાર્યો કરવાના રહેશે જેવા કે રસોઈ, ઘરકામ, સાફ-સફાઈ, બજારમાંથી માલસામાનની ખરીદી વગેરે જેથી તેમાં નિપુણ હોવા જોઈએ.
  2. તેણે/તેણીએ નિર્દેશિત કર્યા મુજબ અન્ય તમામ ઘરગથ્થુ કામ કરવાના રહેશે.
  3. તે/તેણી જરૂરિયાત મુજબ ઘરના કામમાં નિયમિત અને સમયના પાબંદ હોવા જોઈએ.
  4. તેણે/તેણીએ માનનીય ન્યાયમૂર્તિશ્રીઓના ઘર સાથે જોડાયેલી ફરજો કે અન્ય જગ્યાએ ફરજો જે તેને રજાના દિવસો તથા કોઈપણ સમય દરમ્યાન સોંપવામાં આવે તે બજાવવાની રહેશે.

Payscale: ૧૫,૦૦૦-૪૭,૬૦૦/-(Regular Pay) - ૧૪,૮૦૦/- (Fixed Pay)

Age: 21 to 35 Years

Essential Qualification:

  1. ઉમેદવારે સરકાર માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ (SSC) પાસ કરેલ હોવું જોઈએ.
  2. ઉમેદવારને ગુજરાતી અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઇએ.
  3. ઉમેદવાર રસોઈ કામનો જાણકાર હોવો જોઈએ જેમ કે -

4.     

    • ઉમેદવારને રસોઈના વિવિધ સાધનો જેવા કે ચિમની, ઇન્ડક્શન, ઓવન, માઈક્રોવેવ, ગ્રિલ્સ, ટોસ્ટર્સ, ફ્રાયર્સ, સ્ટીમર્સ, કિટલી, ફૂડ-પ્રોસેસર્સ, રેફ્રિજરેટર્સ વગેરેનો ઉપયોગ કરતા આવડતું હોવું જોઇએ.
    • ઉમેદવારને રસોઇમાં વપરાતા વિવિધ પ્રકારના મસાલાઓ (Spices and Herbs) ની જાણકારી તેમજ તેના યોગ્ય ઉપયોગ અંગેનું જ્ઞાન હોવું જોઇએ.
    • તમામ પ્રકારની રસોઈ (Multi cuisine)નું જ્ઞાન હોવું જોઈએ સાથે ગુજરાતી, પંજાબી, સાઉથ ઈન્ડીયન, શાકાહારી અને માંસાહારી (Vegetarian and Non-Vegetarian), ચાઈનીઝ, કોન્ટિનેન્ટલ, ઇટાલીયન વગેરેનું અને તમામ પ્રકારના ફાસ્ટ ફુડ બનાવવાનું જ્ઞાન હોવું જોઈએ.
    • વધુ વ્યક્તિઓ માટે રસોઇ બનાવવાના સંજોગોમાં રસોઈનો સ્વાદ, સજાવટ તેમજ સ્વચ્છતા જળવાઈ રહે તે રીતે સપ્રમાણમાં (બગાડ થયા વગર) રસોઈ બનાવતા આવડવું જોઈએ.
    • ઉમેદવારને રસોઈ બનાવવા ઉપરાંત તેને પિરસતી વખતે જરૂરી ગોઠવણી/ સજાવટ અને પ્રસ્તુતી (Plating and Presentation) અંગેનું જ્ઞાન હોવું જોઇએ.

Essential Experience: ઉમેદવાર પાસે કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/કોઈ પણ કોર્પોરેટ સંસ્થા/ સશસ્ત્ર દળો (Armed Forces) અથવા કોઈ પણ સરકારી ઉપક્રમ (Government Undertaking)માં રસોઈયા તરીકેનો ઓછામાં ઓછો ૦૨ વર્ષનો કાર્યાનુભવ (work experience) હોવો જરૂરી છે.

Other Conditions: Read the Detailed Advertisement (વિગતવાર જાહેરાત ધ્યાનથી વાંચો.)

Total Vacancies: 16

Vacancy Details

Post

Total

Total Vacancies Notified

Female Vacancies Notified

PH

EX

General

SC

ST

SEBC

EWS

General

SC

ST

SEBC

EWS

Attendant-cum-Cook (Regular Pay)

3

2

0

1

0

0

1

0

0

0

0

0

1

Attendant-cum-Cook (Fixed Pay)

13

7

1

2

2

1

2

0

1

1

0

0

3

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

મહત્વપૂર્ણ તારીખ

શરૂઆતની તારીખ: 11-12-2025

છેલ્લી તારીખ: 31-12-2025

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

Join WhatsApp ChannelClick Here

Join Telegram ChannelClick Here

Gujueduhouse Official WebsiteClick Here

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.