District Ayush Society Panchmahal Recruitment 2025: Walk-in Interview for 18 Yoga Instructor Posts
(યોગ પ્રશિક્ષક માટે વોક-ઇન-ઈન્ટરવ્યુ) નેશનલ આયુષ મીશન અંતગર્ત જિલ્લા આયુર્વેદ
અધિકારીશ્રી, બીજો માળ. જિલ્લા પંચાયત પંચમહાલ-ગોધરા(૦૨૬૭૨-૨૫૩૩૫૭) ના તાબા હેઠળનાં મંજૂર થયેલ ૦૯-આયુષ્માન આરોગ્ય મંદિર-(આયુષ) ખાતે ૦૯-પુરુષ અને ૦૯-મહિલા એમ કુલ-૧૮ યોગ પ્રશિક્ષક ૧૧ માસના કરાર આધારિત નિમણુંક કરવાની હોઈ પ્રત્યેક પુરુષ યોગ પ્રશિક્ષક ને માસિક મહત્તમ રૂ. ૮૦૦૦/- (૧ કલાક યોગ સેશનનાં રૂ.૨૫૦/-લેખે કુલ ૩૨ સેશન માટે) તથા મહિલા યોગ પ્રશિક્ષકને માસિક મહત્તમ રૂ. ૫૦૦૦/-માં (૧ કલાક યોગ સેશનના રૂ.૨૫૦ લેખે કુલ ૨૦ સેશન માટે)ના મહેનતાણાથી નિમણુંક કરવાની હોઈ નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉપર દર્શાવેલ કચેરીએ તા. ૧૭ /૧૨/૨૦૨૫ સુધીમાં સાંજે ૫.૦૦ સુધીમાં મળી જાય તે રીતે રજી. પોસ્ટથી અરજી મંગાવવામાં આવે છે. નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તમામ અસલ પ્રમાણપત્ર સાથે નીચે દર્શાવેલ સરનામે તારીખ અને સમયે વોક-ઈન-ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે હાજર થવાનું રહેશે.
જરૂરી શૈક્ષણીક લાયકાત :-
(૧) સરકાર માન્ય સંસ્થા/યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ વિષય સાથે પ્રાપ્ત કરેલ સર્ટિફિકેટ/ડિપ્લોમા/ડિગ્રી અથવા સંલગ્નકોર્ષ પૈકી એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ. (૨) ઉંમર ૧૯ વર્ષ થી ૪૫ વર્ષની હોવી જોઈએ. (જાહેરાત પ્રસિધ્ધ થયે તારીખ)
અરજીનો નમૂનો :
(૧) નામ (૨) સરનામું (૩) ઈ-મેઈલ એડ્રેસ (૪) મો.નંબર (૫) જન્મતારીખ (૬) શૈક્ષણીક લાયકાતની વિગતો (૭) યોગ અંગેના અનુભવની વિગત (૮) ઉમેદવારની સહી અરજી સાથે બિડાણના સર્ટિફિકેટ(ખરાઈ કરેલ બે નકલમાં) (૧) એલ.સી (૨) શૈક્ષણીક લાયકાતની નકલો (૩) યોગ અંગેના અનુભવનું પ્રમાણપત્ર.
નીચે મુજબના ૯ આયુષમાન આરોગ્ય મંદિર ખાતે ૦૯ પુરુષ અને ૦૯ સ્ત્રી યોગ પ્રશિક્ષકનીકરાર આધારિત નિમણુંક કરવાની થાય છે તે આયુષ્માન આરોગ્ય મંદિર- આયુષ (AAM-A)ની યાદી (૧) ગોલ્લાવ તા.ગોધરા (૨) ડેરોલ સ્ટેશન તા.કાલોલ (૩) રાબોડ તા.કાલોલ (૪) તરખંડા તા.હાલોલ (૫) ખરોડ તા.ઘોઘંબા (૬) ફરોડ તા.ઘોઘંબા (૭) સાજોરા તા.ઘોઘંબા (૮) શનિયાડા તા.ઘોઘંબા (૯) દાંતોલ તા.ઘોઘંબા વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું સ્થળઃ
શ્રીમતિ મ.અ.હ. સરકારી આયુર્વેદ હોસ્પીટલ, પોપટપુરા તા-ગોધરા તા. ૨૨ /૧૨/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાક થી ૨:૦૦ કલાક
The District Ayush Society and District Ayurveda Officer, Panchmahal-Godhra have announced a recruitment notification for the engagement of Yoga Instructors (Yoga Prashikshak) under the National Ayush Mission. This recruitment aims to fill 18 vacancies (09 Male and 09 Female) at various Ayushman Arogya Mandirs (Ayush) in the district. The positions are purely on a contractual basis for 11 months.
💡 Key Highlights: District Ayush Society Recruitment 2025
Feature | Details |
Organization | District Ayush Society, Panchmahal-Godhra |
Post Name | Yoga Instructor (Male & Female) |
Total Vacancies | 18 Posts |
Recruitment Type | Contract Basis (11 Months) |
Application Mode | Offline (Registered Post) |
Last Date to Apply | 17 December 2025 (05:00 PM) |
Interview Date | 22 December 2025 |
Job Location | Panchmahal District, Gujarat |
📋 Vacancy & Salary Details
The recruitment is for 09 Ayushman Arogya Mandirs (Ayush) centers. One Male and One Female instructor will be recruited for each center.
Post Name | Vacancies | Max. Monthly Salary (Session Based) |
Yoga Instructor (Male) | 09 | Rs. 8,000/- (Rs. 250/hour x 32 Sessions) |
Yoga Instructor (Female) | 09 | Rs. 5,000/- (Rs. 250/hour x 20 Sessions) |
Total | 18 |
|
Job Locations (AAM-A): Gollav (Godhra), Derol Station (Kalol), Rabod (Kalol), Tarkhanda (Halol), Kharod (Ghoghamba), Farod (Ghoghamba), Sajora (Ghoghamba), Shaniyada (Ghoghamba), Dantol (Ghoghamba).
✅ Eligibility Criteria
Candidates must meet the following educational and age requirements as of the advertisement publication date.
🎓 Educational Qualification
- Candidates must possess a Certificate / Diploma / Degree in Yoga or a related course from a Government recognized Institute/University or the Gujarat State Yoga Board, Gandhinagar.
📝 Selection Process
The selection will be based on the scrutiny of applications followed by a Walk-in-Interview.
📮 How to Apply & Attend Interview?
Step 1: Submit Application (Offline)
1. Prepare an application on plain paper with details: Name, Address, Email, Mobile No., DOB, Education Details, Experience Details.
2. Attach self-attested copies of:
o School Leaving Certificate (LC).
o Educational Marksheets & Certificates.
o Yoga Experience Certificate.
3. Send the application via Registered Post to:
District Ayurveda Officer, 2nd Floor, District Panchayat, Panchmahal-Godhra – 389001.
4. Deadline: Application must reach by 17-12-2025 (05:00 PM).
Step 2: Attend Walk-in-Interview
Candidates who have submitted their applications must attend the interview at their own cost with original documents.
- Interview Date: 22-12-2025 (Monday)
- Time: 11:00 AM to 02:00 PM
- Venue: Smt. M.A.H. Govt. Ayurved Hospital, Popatpura, Ta-Godhra.
🔗 Important Links
Link Description | Link |
Official Notification | |
Official Website |
📅 Important Dates
Event | Date |
Last Date for Receipt of Application | 17 December 2025 (05:00 PM) |
Walk-in Interview Date | 22 December 2025 |
%20%E0%AA%A8%E0%AB%87%E0%AA%B6%E0%AA%A8%E0%AA%B2%20%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B7%20%E0%AA%AE%E0%AB%80%E0%AA%B6%E0%AA%A8%20%E0%AA%85%E0%AA%82%E0%AA%A4%E0%AA%97%E0%AA%B0%E0%AB%8D%E0%AA%A4%20%E0%AA%9C%E0%AA%BF%E0%AA%B2%E0%AB%8D%E0%AA%B2%E0%AA%BE%20%E0%AA%86%E0%AA%AF%E0%AB%81%E0%AA%B0%E0%AB%8D%E0%AA%B5%E0%AB%87%E0%AA%A6.png)