Type Here to Get Search Results !

સુરત મહાનગરપાલિકા ભરતીSurat Municipal Corporation (SMC) bharti 2025 for CT Scan & MRI Technician Posts

 સુરત મહાનગરપાલિકા ભરતી 2025

 

સુરત મહાનગરપાલિકા સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યન ની જગ્યાઓ માટે ભરતી 2025

સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યનની ખાલી જગ્યાઓ 2025 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકા સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યનની જગ્યાઓ માટે ભરતી 2025 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યન (કરારીય)ની હાલ ખાલી કુલ-૦૨ જગ્યાઓ કરારીય ધોરણે માસિક ફીકસ વેતનથી તા.૨૭/૦૨/૨૦૨૬ સુધી ભરતી કરવા તથા પ્રતિક્ષાયાદી બનાવવાના હેતુસર નીચે જણાવેલ તારીખ તથા સમયે વોક-ઈન-ઈન્ટરવ્યુ રાખવામાં આવેલ હોય, નિયત લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી સાથે પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડીંગ, મધ્યસ્થ મહેકમ (રીક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે.

(અરજીનો નમૂનો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી મળી શકશે.)

 

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

ખાલી પડેલા પદો વિશે વિગતો

જાહેરાત નંબર

સંસ્થાનું નામ: સુરત મહાનગરપાલિકા

 

હોદ્દો

સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ. ટેકનીશ્યન (કરારીય) કુલ-૦૨

લાયકાત

(1) B.Sc. (Bachelor of Science) with any subject (like Physics, Chemistry, Biology, Bio Science, Bio Chemistry, Bio Technology, Zoology and other) Two years course on Radio imaging technology or two years Diploma in Radiography

OR

(2) B.Sc. Radio Imaging Technology

OR

(3) B.Sc. Medical Imaging Technology

OR

(4) M.Sc. Radiography & Medical Imaging Technology

(Any of above One year of experience in renowned CT MRI centre for CT MRI Technician)

વયમર્યાદા

૪૫ વર્ષથી વધુ નહીં.

ફીકસ માસિક વેતન

રૂા.૪૦,૦૦૦ /- પ્રતિ માસ

ઉપરોકત જગ્યાઓ નિયમ મુજબ ફીકસ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતો આધિન ભરવામાં આવશે. અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકીય લાભ ચૂકવવામાં આવશે નહી.

ઉકત લાયકાત ધરાવતા ઉમેદવારે તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ કલાક સુધીમાં ઉકત સરનામે સ્વખર્ચે હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

 

પસંદગી પ્રક્રિયા: -

 પસંદગી વોક-ઇન-ઇન્ટરવ્યુ પર આધારિત હશે.

કેવી રીતે અરજી કરવી? :

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સૂચનામાં ઉલ્લેખિત સમય અને તારીખે જરૂરી દસ્તાવેજો સાથે સરનામે વોક-ઇન-ઇન્ટરવ્યુ માટે હાજર થઈ શકે છે.

 (અરજી કરતા પહેલા કૃપા કરીને અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચો)

મહત્વપૂર્ણ તારીખો:

વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: ૨૦/૦૯/૨૦૨૫

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 નોંધ: અરજી કરતા પહેલા ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.