Type Here to Get Search Results !

નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી Nadiad Municipal Corporation bharti 2025-2026

 નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2025-2026


 

સ્વચ્છ ભારત મિશનઅર્બન અને મુખ્યમંત્રી આવાસ યોજના, ગુજરાત રાજ્ય સરકારની યોજનાઓ હેઠળ નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.

રૂચિ ધરાવતા ઉમેદવારોએ તારીખ 19/09/2025 ના રોજ સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી પોતાના તમામ જરૂરી દસ્તાવેજો સાથે સીધી ઇન્ટરવ્યૂ માટે હાજર થવાનું રહેશે. ઇન્ટરવ્યૂ બાદ પસંદ થયેલા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે.

સ્વચ્છ ભારત મિશન – અર્બન તથા પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત અંતર્ગત નડીઆદ મહાનગરપાલિકામાં નીચે મુજબની ૧૧ માસ કરાર આધારિત જગ્યાઓ માટે તા. ૧૯/૦૯/૨૦૨૫ ના રોજ વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવેલ છે. યોગ્યતા ઘરાવતા ઉમેદવારે નડીઆદ મહાનગરપાલિકા ખાતે સવારે ૧૦.૩૦ થી ૧૧.૩૦ સુધી રૂબરૂ હાજર રહી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ ૧૨.૦૦ કલાકે થી ઈન્ટરવ્યૂ શરૂ કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલ અને પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફસ સાથે હાજર રહેવા જણાવવામાં આવે છે. ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટીસ બોર્ડ પર જોઈ શકાશે.

 

જગ્યાની વિગતો

1. સિટી મેનેજર – SWM

  • કુલ જગ્યાઓ: 01
  • લાયકાત:
    • B.E./B.Tech (Environment/Civil)
    • M.E./M.Tech (Environment/Civil)
  • માસિક વેતન: ₹30,000/- (ફિક્સ)

 

2. સિવિલ એન્જિનિયર (મ્યુનિસિપલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર)

  • કુલ જગ્યાઓ: 01
  • લાયકાત:
    • B.E./B.Tech (Civil)
    • M.E./M.Tech (Civil)
  • માસિક વેતન:
    • ગ્રેજ્યુએટ: ₹35000/-
    • પોસ્ટ ગ્રેજ્યુએટ: ₹40,000/-

 

3. સોશિયલ ડેવલપમેન્ટ સ્પેશ્યાલિસ્ટ

  • કુલ જગ્યાઓ: 01
  • લાયકાત:
    • Social Science (Sociology/Anthropology/Psychology), Social Work, Development Studies, Community Development, Public Policy, Human Resource Development, Urban Administration
  • માસિક વેતન:
    • ગ્રેજ્યુએટ: ₹35000/-
    • પોસ્ટ ગ્રેજ્યુએટ: ₹40,000/-

 

મહત્વની તારીખ

  • ઇન્ટરવ્યૂની તારીખ: 19/09/2025
  • સમય: સવારે 10:30 થી 11:30 વાગ્યા સુધી
  • સ્થળ: નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

 

Selection process: - selection will be based on a walk-in-interview.

How to Apply? :

Interested & eligible candidates may appear for walk-in- interview at the address with necessary documents on the time and date mentioned in the official notification.

 (Please read Official Notification carefully before applying)

Important Links

Notification:  Click Here

Note: Before applying Candidates are suggested to please always check once and confirm the above detail with the official website and Notification/Advertisement.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.