Type Here to Get Search Results !

GSSSB Mines Supervisor Class-3 bharti 2025 106 Posts

 GSSSB Mines Supervisor Class-3 bharti 2025 106 Posts

 


ગુજરાત સરકારમાં નોકરી મેળવવા માટે રાહ જોઈ રહેલા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમદેવારો માટે વધુ એક સુવર્ણ તક આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયમંત્ર હેઠળના કમિશનર, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશનરની કચેરી ગાંધીનગર હસ્તકના માઈન્સ સુપરવાઈઝર વર્ગ-3ની કૂલ 106 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે GSSSB એ ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

ઓજસ નવી ભરતી 2025 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની માઈન્સ સુપરવાઈઝર, વર્ગ-3 પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી અહીં વાંચો.

ઓજસ નવી ભરતી 2025 ની મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
વિભાગઉદ્યોગ અને ખાણ વિભાગ
પોસ્ટમાઈન્સ સુપરવાઈઝર, વર્ગ-3
જગ્યા106
વય મર્યાદા18થી 35 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ30 જુલાઈ 2025
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in/
STORIES YOU MAY LIKE

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
બિન અનામત30
આર્થિક રીતે નબળા10
અનુ.જન જાતિ28
અનુ.જાતિ10
સા.શૈ.પ.વર્ગ28
કુલ106

GSSSB ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ભૂસ્તરશાસ્ત્ર અથવા એપ્લાઇડ ભૂસ્તરશાસ્ત્રમાં મુખ્ય વિષય તરીકે ડિગ્રી અથવા ખાણકામ ઇજનેરીમાં ડિગ્રી હોવી જોઈએ
  • અથવા સરકાર માન્ય યુનિવર્સિટીઓમાંથી મેળવેલ ખાણકામ ઇજનેરીમાં ડિપ્લોમા કરેલી હોવું જોઈએ
  • ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન.
  • કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ

અનુભવન

સરકારી અથવા સ્થાનિક સંસ્થાઓ અથવા સરકારી ઉપક્રમ બોર્ડ અથવા કંપની અધિનિયમ 2013 હેઠળ સ્થાપિત કોર્પોરેશન અથવા લિમિટેડ કંપનીમાં ભૂસ્તરશાસ્ત્રીય કાર્ય અથવા ખાણકામના ક્ષેત્રમાં લગભગ એક વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ.

વય મર્યાદા

અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધારે ન હોવી જોઈએ.અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

માઈન્સ સુપરવાઈઝર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ₹26,000 પ્રતિમાસ ફિક્સ પગાર મળશે. ત્યારબાદ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પે મેટ્રીક્સ લેવલ-4 પ્રમાણે ₹25,500થી ₹81,100 ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મળવા પાત્ર થશે.

 

🔗 Important Links – Mines Supervisor Recruitment 2025

Link Type

Link

🔗 Apply Online

Click Here

📜 Official Notification

Click Here

🗓️ Important Dates – GSSSB Mines Supervisor Class-3 Recruitment

Event

Date

📝 Online Application Starts

15-07-2025 at 2:00 PM

 Last Date to Apply

30-07-2025 (11:59 PM)

💳 Last Date for Fee Payment

30-07-2025

🧾 Admit Card Release

To be announced

🧪 Exam Date

To be announced

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.