સરકારી મુદ્રાલય, , ભાવનગર એપ્રેન્ટીસ ભરતી 2025
સરકારી મુદ્રાલય, વિજ્ઞાનવાળી ઔદ્યોગિક સોસાયટી, ભાવનગર ખાતે એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.
ખાલી જગ્યાઓની માહિતી:
|
ક્રમાંક |
ટ્રેડનું નામ |
તાલીમનો સમયગાળો |
જગ્યાઓની સંખ્યા |
શૈક્ષણિક લાયકાત |
|
1. |
બુક બાઈન્ડર ટ્રેડ |
24 મહિના |
06 |
ધોરણ 8 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
|
2. |
ઓફસેટ મશીન માઇન્ડર ટ્રેડ |
24 મહિના |
01 |
ધોરણ 10 પાસ અથવા સમકક્ષ પરીક્ષા પાસ |
લાયકાત અને શરતો:
- ઉમેદવારની ઉંમર 14 વર્ષથી ઓછી અને 23 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- પસંદગી લિસ્ટ હેઠળ લાયક ઉમેદવારને તાલીમ માટે પસંદ કરવામાં આવશે.
- પસંદ કરાયેલા ઉમેદવારને એપ્પ્રેન્ટીસ એક્ટ-1961 અંતર્ગત નિયમ મુજબ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે.
અરજી પ્રક્રિયા:
રુચિ ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ પ્રમાણપત્રોની નકલ સાથે સરકારશ્રી મુદ્રાલય, ભાવનગર ખાતે 14/08/2025 સુધીમાં અરજી કરવાની રહેશે.

