Type Here to Get Search Results !

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ભરતીVADODARA bharti for Various Posts 2024

 વડોદરા VMC ભરતી 2024 વિવિધ જગ્યાઓ

 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) 220 જગ્યાઓ ભરતી 2024

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા તાજેતરમાં 220 ની ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) 220 ની જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 220 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 12-01-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 12-01-2024 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબર ૧૨૫૮/૨૦૨૩-૨૪

 

સંસ્થાનું નામ: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)

 

કુલ ખાલી જગ્યા: 220 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

·         મેડીકલ ઓફિસર (કરાર આધારીત): 47

·         સ્ટાફ નર્સ (કરાર આધારીત): 56

·         એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): 58

·         સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): 59

 

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

·         મેડીકલ ઓફિસર (કરાર આધારીત): એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવુ જરૂરી છે.

·         સ્ટાફ નર્સ (કરાર આધારીત): ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC(Nursing) નો કોર્સ, અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇફરી નો કોર્સ. ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવુ જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

·         એમ.પી.એચ.ડબલ્યુ- Male (કરાર આધારીત): ૧૨ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબલ્યુ.નો ૧ વર્ષિય તાલીમ કોર્ષ અથવા ૧૨ પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. બેઝીક કોમ્પ્યુટર નો સર્ટિફિકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે.

·         સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ધોરણ ૮ પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપુર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઇએ. આર્મીના એક્સ સર્વીસમેનને પસંદગીમા પ્રાધાન્ય

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

નિયમો મુજબ

(કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

સ્થળ:- વડોદરા

 

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી નિયમો મુજબ થશે.

Rules: 

·         જાહેરાતની સામાન્ય જોગવાઇઓઃ

·         ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાત્રી કરવી.

·         રસ ધરાવતા ઉમેદવારોએ તા.- ૨૯/૧૨/૨૦૨૩ (૧૨.૦૧કલાક) થી તા. ૧૨/૦૧/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) દરમ્યાન www.vmc.gov.in વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતાં પહેલા ભરતીને લગતી માહિતી તેમજ સુચનાઓ www.vmc.gov.in ઉપરથી વાંચી લેવાની રહેશે.

·         શૈક્ષણિક માહીતી: દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહીતી જો સામેલ education qualification details મા ના હોય તો OTHER1 અને કોમ્પુટર કોર્ષ ની માહીતી OTHER2 માં ભરવી.

·         વયમર્યાદાઃ જગા નં ૧ માટે -૬૨ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. જગા નં ૨, ૩ અને ૪ માટે – ૪૫ વર્ષ થી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહીં. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઇને ઉંમર ગણવામાં આવશે.

·         ઉમેદવારે નિયત અરજી પત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજુ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબકકે રદ ગણવામાં આવશે.

·         ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ CCC+/CCC લેવલનો કોમ્પ્યુટર કોર્ષ અવશ્ય પાસ કરેલ હોવો જોઇએ.

·         ભરતી પ્રક્રિયા દરમ્યાન જો કોઇ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રીતે રાજકીય કે અન્ય કોઇ રીતે
ભલામણના પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે. 8. ઉમેદવારે અરજી પત્રકમાં કોઇ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક/નિમણુંક કોઇ પણ તબકકે રદ કરવામાં આવશે.

·         આ જાહેરાત અન્વયેની ભરતી અંગે લેખિત પરિક્ષા/મૌખિક ઇન્ટરવ્યુ બાબતે વડોદરા મહાનગર પાલિકા ના સક્ષમ અધિકારીશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે.

·         પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી/લેખિત/મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઇપણ જાતનું મુસાફરી ભથ્થુ મળવાને પાત્ર થશે નહીં.

·         આ જાહેરાત કોઇ પણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઉભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક/અધિકાર મ્યુનિસિપલ કમિશ્નરશ્રી, વડોદરા ને રહેશે.

·         ઉમેદવારને ઓનલાઇન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઇ સુચના માટે www.vmc.gov.in વેબસાઇટ સતત જોતા રહેવા અનુરોધ છે.

 

 

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 29-12-2023

છેલ્લી તારીખ: 12-01-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

Official website:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 UGVCL ભરતી 202422j

 GSSSB ભરતી 202416J

 હિન્દુસ્તાન સ્ટીલવર્કસ કન્સ્ટ્રક્શન લિમિટેડ (HSCL) ભરતી2024-31j

સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) ભરતી202415j

 રોજગાર સમાચાર ગુજરાત 27-12-2023 ડાઉનલોડ

રેલવે ભરતી RRC WCR 2023-2414j

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ભરતી202410j

 GPSC ભરતી  20241j

રોજગાર સમાચાર ગુજરાત 20-12-2023 ડાઉનલોડ

 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 20249j

 UPSC NDA 20249J

UPSC CDS 1 20249J

 રોજગાર સમાચાર ગુજરાત 13-12-2023 ડાઉનલોડ

 કૌશલ્યા યુનિવર્સિટી ભરતી 2023-2415j-

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિ ભરતી 2023-248j-

ઊંઝા નગરપાલિકા ભરતી 2023-244j-

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GACL ભરતી202324j

 યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ UIIC ભરતી20246j

 IOCL ભરતી 2023-245j

 સોજીત્રા ભરતી 2023j-

દહેગામ ભરતી 20238j-

ખેડા નગરપાલિકા ભરતી 2023 12j-

ઉમરેઠ નગરપાલિકા ભરતી 2023 10j-

RRCWR રેલ્વે ભરતી 20239j-

 રોજગાર સમાચાર ગુજરાત 06-12-2023 ડાઉનલોડ



 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.