Type Here to Get Search Results !

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી BHARTI 2024 for Research Assistant and Statistical Assistant Posts

 GSSSB ભરતી 2024: 188 જગ્યાઓ, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ


 

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB ભરતી 2024: 188 જગ્યાઓ, આંકડા મદદનીશ, સંશોધન મદદનીશ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB દ્વારા તાજેતરમાં 188 ખાલી જગ્યાઓ 2024 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB 188 જગ્યાઓ માટે ભરતી 2024 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB માં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. ત્યાં 188 જગ્યાઓ છે જે સંસ્થા દ્વારા ભરવામાં આવશે. આ પદ માટે અરજી કરતા પહેલા, ઉમેદવારોએ ખાતરી કરવી જોઈએ કે તે આ જાહેરાતમાં દર્શાવેલ પાત્રતા માપદંડો અને અન્ય શરતોને પૂર્ણ કરે છે.શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી મોડ, મહત્વની તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલા સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો 16-01-2024 ના રોજ અથવા તે પહેલાં નિર્ધારિત ફોર્મેટ (Job application)માં અરજી કરી શકે છે .નોંધણી માટેનો છેલ્લો દિવસ 16-01-2024 છે.

વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.

 👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 

ખાલી પડેલા પદો વિશે વિગતો

 

જાહેરાત નંબર 226/2023-24

 

સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB

 

કુલ ખાલી જગ્યા: 188 પોસ્ટ્સ

 

પોસ્ટ: 

સંશોધન મદદનીશ, વર્ગ-3       99

આંકડા મદદનીશ, વર્ગ-3  89

કુલ જગ્યા    188

 

કોણ અરજી કરી શકે

 

લાયકાત:

(૧) ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઇપણ યુનિવર્સિટી કે સંસદના એકટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુ.જી.સી. એકટ-૧૯૫૬ ના સેકશન-૩ હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતીક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રીકસ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજિયક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્ર માં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
(2) કોમ્પ્યુટરના જ્ઞાન અંગે કોમ્પ્યુટર કૌશલયની ગુજરાત મુલ્કી સેવા કોમ્પ્યુટર કાર્યક્ષમતા (તાલીમ તથા પરીક્ષા) નિયમો-૨૦૦૬ મુજબ નિયત થયેલ પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
(3) ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇશે.
વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો-૧૯૬૭ ની જોગવાઇ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

 

 (શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)

 

એપ્લિકેશન મોડ :ઓનલાઈન

 

ઉંમર મર્યાદા:

તારીખ 16-01-2024ના રોજ ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહી અને 37 વર્ષથી વધુ ન હોવી જોઈએ. વય મર્યાદામાં અનામતવર્ગના ઉમેવારોને નિયમો મુજબ છૂટછાટ મળશે.

વખતોવખત સુધાર્યા પ્રમાણેના ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો – 1967ની જોગવાઈ અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવી વ્યક્તિઓની તરફેણમાં ઉપલી વયમર્યાદા હળવી કરી શકાશે.

 (કૃપા કરીને ઉંમરમાં છૂટછાટ માટે અધિકૃત સૂચના ધ્યાનથી વાંચો)

 

પગાર ધોરણ

સંશોધન મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 49,600/- અને આંકડા મદદનીશ વર્ગ-3ને પ્રથમ પાંચ વર્ષ સુધી મળનાર ફિક્સ પગાર 40,800/-. પાંચ વર્ષ પુરા થયે નિયમો મુજબ પગાર.

 

સ્થળ:- ગુજરાત

Application Fee: 

·         ફોર્મ ભરતી વખતે ” General “ કેટેગરી Select કરી હોય (દર્શાવી હોય) તેવા (PH તથા Ex. Servicemen કેટેગરી સિવાયના) તમામ ઉમેદવારોએ રૂ.૧૦૦/- પરીક્ષા ફી અને નિયમોનુસાર ટ્રાન્ઝેક્શન ફી ભરવાની રહેશે.

·         અનામત કક્ષાના ઉમેદવાર જો બિન-અનામત જગ્યા માટે અરજી કરે તો પણ તેમણે પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં. પરંતુ પરીક્ષા ફી માંથી મુક્તિ માટે જે તે અનામત વર્ગના ઉમેદવારોએ ઓન-લાઇન એપ્લીકેશનમાં પોતાની કેટેગરી દર્શાવવાની રહેશે. અન્યથા પરીક્ષા ફી ભરવાની રહેશે. અરજી ફોર્મમાં નીચે મુજબની કેટેગરી Select કરનાર ઉમેદવારોએ કોઇપણ પ્રકારની પરીક્ષા ફી ભરવાની રહેશે નહીં.
(ક) અનુસૂચિત જાતિ (SC)
(ખ) અનુસૂચિત જન જાતિ (ST)
(ગ) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ (SEBC)
(ઘ) આર્થિક રીતે નબળા વર્ગ (EWS)
(ચ) માજી સૈનિક (Ex. Serviceman) તમામ કેટેગરીના
(છ) શારિરીક અશક્ત (દિવ્યાંગ) ઉમેદવારો (PH) તમામ કેટેગરીનાં

 

 

પસંદગી પ્રક્રિયા:

રાજ્ય સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તારીખ 08-11-2023ના ઠરાવ ક્રમાંક ભરત/૧૦૨૦૨૩/૬૩૮૯૩૭/ક થી સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલ પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં MCQ-Computer Based Recruitment Test (CBRT) પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. આ જાહેરાત માટે રજીસ્ટર્ડ થયેલ ઉમેદવારોની સંખ્યાના આધારે એક સેશન અથવા મલ્ટી સેશનમાં લેવામાં આવશે. મલ્ટી સેશનમાં પરીક્ષા યોજવાના સંજોગોમાં યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી મૂલ્યાંકન કરવામાં આવશે.
પરીક્ષા : Part A અને Part B એમ બે ભાગમાં લેવામાં આવશે (પ્રશ્નપત્રનું લેવલ શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે)

કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઑનલાઇન અધિકૃત વેબસાઇટ અરજી કરી શકે છે.

GSSSB ભરતીમાં ફોર્મ કેવી રીતે ભરવું અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત (આગળ ફકરા નં-૭ માં દર્શાવેલ) આ સમગ્રજાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે. ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ તેમજ અન્ય લાયકાતના બધા જ અસલ પ્રમાણપત્રો હાલમાં પોતાની પાસે જ રાખવાના હેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. ભરતીપ્રક્રિયા સંબંધેની તમામ સૂચનાઓ મંડળની https://gsssb.gujarat.gov.in વેબસાઇટ પરમૂકવામાં આવશે, તેથી સમયાંતરે મંડળની વેબસાઇટ અચુક જોતા રહેવું. GSSSB ભરતીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ GSSSB ભરતીમાં ઉમેદવારોએ તા ૧૬/૦૧/૨૦૨૪ સુધી દરમ્યાન તમારી અરજી ઓનલાઇન કરવાની રહેશે.

મહત્વપૂર્ણ તારીખ

પ્રારંભ તારીખ: 02-01-2024

છેલ્લી તારીખ: 16-01-2024

 

મહત્વપૂર્ણ Links

જાહેરાત જોવા માટે:  અહી ક્લિક કરો

ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો

 

વધુ માહિતી માટે જોવા માટે:  અહી ક્લિક કરો

 

Home pageઅહી ક્લિક કરો

ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો


  નોંધ:  ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.

વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો

 

 

 

 રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો

 આ પણ વાંચો :

હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો

 હિન્દુસ્તાન સ્ટીલવર્કસ કન્સ્ટ્રક્શન લિમિટેડ (HSCL) ભરતી2024-31j

સ્પેસ એપ્લીકેશન સેન્ટર (SAC) ભરતી202415j

 રોજગાર સમાચાર ગુજરાત 27-12-2023 ડાઉનલોડ

રેલવે ભરતી RRC WCR 2023-2414j

 રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) ભરતી202410j

 GPSC ભરતી  20241j

રોજગાર સમાચાર ગુજરાત 20-12-2023 ડાઉનલોડ

 સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 20249j

 UPSC NDA 20249J

UPSC CDS 1 20249J

 રોજગાર સમાચાર ગુજરાત 13-12-2023 ડાઉનલોડ

 કૌશલ્યા યુનિવર્સિટી ભરતી 2023-2415j-

સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિ ભરતી 2023-248j-

ઊંઝા નગરપાલિકા ભરતી 2023-244j-

ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ GACL ભરતી202324j

 યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ UIIC ભરતી20246j

 IOCL ભરતી 2023-245j

 સોજીત્રા ભરતી 2023j-

દહેગામ ભરતી 20238j-

ખેડા નગરપાલિકા ભરતી 2023 12j-

ઉમરેઠ નગરપાલિકા ભરતી 2023 10j-

RRCWR રેલ્વે ભરતી 20239j-

 રોજગાર સમાચાર ગુજરાત 06-12-2023 ડાઉનલોડ

 

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.