હોમગાર્ડ ભરતી 2023: 10 પાસ માટે ભરતી
ગાંધીનગર હોમગાર્ડઝ ભરતી 2023: 10 પાસ માટે ભરતી
ગાંધીનગર દ્વારા તાજેતરમાં હોમગાર્ડની ખાલી જગ્યાઓ 2023 માટે જાહેરાત પ્રકાશિત કરી છે.લાયક ઉમેદવારો ગાંધીનગર હોમગાર્ડની જગ્યાઓ માટે ભરતી 2023 માટે અરજી કરી શકે છે.આ પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે,આ પોસ્ટ માટેની વિગતો જેવી કે શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, વય મર્યાદા અને આ પોસ્ટ માટે કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.
વધુ નવી નોકરીઓ અને અપડેટ્સ માટે https://gujueduhouse1.blogspot.com ની મુલાકાત લેતા રહો.
👌 હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
ખાલી પડેલા પદો વિશે વિગતો
જાહેરાત નંબર
સંસ્થાનું નામ: ગાંધીનગર
કુલ ખાલી જગ્યા: 114 પોસ્ટ્સ
પોસ્ટ:
પુરૂષ |
108 |
સ્ત્રી |
06 |
કુલ ખાલી જગ્યા |
114 |
યુનિયનું નામ |
પુરુષ |
મહિલા |
કુલ |
ગાંધીનગર |
35 |
4 |
39 |
ચિલોડા |
18 |
0 |
18 |
ડભોડા |
7 |
0 |
7 |
મોટી આદરજ |
4 |
0 |
4 |
ઉવારસદ |
25 |
0 |
25 |
ઉનાવા |
3 |
0 |
3 |
દહેગામ |
7 |
2 |
9 |
રખિયાલ |
3 |
0 |
3 |
કલોલ |
4 |
0 |
4 |
માણસા |
2 |
0 |
2 |
કોણ અરજી કરી શકે
લાયકાત:
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
ગાંધીનગર હોમગાર્ડ ભરતી, શારીરિક ધોરણ
ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારો માટે કેટલાક શારીરિક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે
પુરુષ : 162 સેમી 50 કિગ્રા | છાતી 79 cm , 84 cm ફુલવેલ | 1600 મીટર દોડવું
સ્ત્રી : 150 સેમી 40 કિગ્રા | 800 મીટર દોડવું
(શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.)
વય મર્યાદા
આ ભરતીમાં ફોર્મ ભરવા માટે લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષની હોવી જોઈએ અને મહત્તમ વય મર્યાદા 50 વર્ષની હોવી જોઈએ. સંપૂર્ણ માહિતી મેળવવા માટે સત્તાવાર જાહેરાત વાંચો.
પસંદગી પ્રક્રિયા
મિત્રો, આ ભરતી માટે પસંદગી પ્રક્રિયા બે તબ્બકામાં છે. જેમાં પ્રથમ શારીરિક કસોટી અને ઈન્ટરવ્યુ આધારિત પસંદગી કરવામાં આવશે.
શારીરિક કસોટી
ઇન્ટરવ્યુ
કેવી રીતે અરજી કરવી?
- સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
- આ ભરતીમાં તમારે રૂબરૂ જઈ ફોર્મ ભરવાનું રહેશે.
- અરજી કરવાનું સ્થળ ગાંધીનગર, ચિલોડા, ડભોડા, મોટી આદરજ, ઉવારસદ, ઉનાવા, દહેગામ, રખિયાલ, કલોલ, માણસા પોલીસ સ્ટેશન છે.
મહત્વપૂર્ણ તારીખ
શરૂઆતની તારીખ: 27-10-2023
છેલ્લી તારીખ: 10-11-2023
મહત્વપૂર્ણ Links
વધુ માહિતી માટે જોવા માટે: અહી ક્લિક કરો
Official website: અહી ક્લિક કરો
Home page: અહી ક્લિક કરો
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
નોંધ: ઉમેદવારોને સૂચવવામાં આવે છે કે કૃપા કરીને હંમેશા એકવાર ઉપરોક્ત વિગતોની સત્તાવાર વેબસાઇટ તપાસો.
વધુ નવી નોકરીઓ અને ભરતી માટે અહી ક્લિક કરો
રોજગાર સમાચાર ગુજરાત( Employment News Gujarat) : અહી ક્લિક કરો
પ્રવેશપત્ર(call letter) એડમિટ કાર્ડ : અહી ક્લિક કરો
આનસર કી (Answer key) : અહી ક્લિક કરો
પરિણામ(Result) : અહી ક્લિક કરો
આ પણ વાંચો :
હાલમાં ચાલતી લેટેસ્ટ ભરતી જાહેરાતો
BMC આંગણવાડી કાર્યકર અને હેલ્પર ભરતી 202330n
વેસ્ટર્ન રેલ્વે (WR) (RRC) ભરતી202312d
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતીનોડલ ઓફિસર202324n
CTET જાન્યુઆરી ઓનલાઇન ફોર્મ202323n
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી202316n
રાજકોટ નગરપાલિકા ભરતી20239n
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ભરતી202310n
કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળ CISFભરતી 202328n
સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી202319N
UPSC ભરતી202316n
ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ. ભરતી202314n
આકાશવાણી ન્યૂઝ અમદાવાદ ભરતી202311n
NTA UGC NET December exam Online form 2023
ITI અમદાવાદ ભરતી20231n
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (PGCIL)ભરતી202310n
એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ઈન્ડિયા (EXIM) ભરતી202310n
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ - IPR ભરતી202317n
રોજગાર સમાચાર ગુજરાત 18-October-2023 ડાઉનલોડ
સોમનાથ યુનિવર્સિટી ભરતી 20239n-
રોજગાર સમાચાર ગુજરાત 11-10-2023 ડાઉનલોડ
ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ભરતી 202313n
રોજગાર સમાચાર ગુજરાત 04-10-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 27-September -2023
સુરત VNSGU ભરતી202331d
રોજગાર સમાચાર ગુજરાત 20-09-2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત 13-September -2023 ડાઉનલોડ
રોજગાર સમાચાર ગુજરાત06-09-2023 ડાઉનલોડ